‘I Like’ બોલતા શીખો | મને ગમે છે | Easy English Speaking | Gujarati to English | SetuLingo
SetuLingo
0:00 / 0:00
‘I Like’ બોલતા શીખો | મને ગમે છે | Easy English Speaking | Gujarati to English | SetuLingo
64 просмотра · 5 дней назад
SetuLingo
34 подписчика
64 просмотра · 5 дней назад
મને ગમે છે — English માં કેવી રીતે બોલવું?
આ SetuLingo lesson માં આપણે શીખીશું કે રોજિંદી વાતચીતમાં “મને ગમે છે” ને English માં કેવી રીતે બોલવું.
આ Lesson માં તમે શીખશો:
✅ I like to read.
✅ I like cars.
✅ I don't like noise.
✅ He likes apples.
✅ They like garden.
અને સાથે practice કરીશું:
👉 I like
👉 I don't like
👉 He likes
👉 She doesn't like
👉 We like
👉 They like
આ lesson માં grammar rules યાદ કરવાની જરૂર નથી. જુઓ, સાંભળો અને મારી સાથે બોલો.
🎯 Your Challenge:
આજે તમારી આસપાસની વસ્તુઓ જોઈને English માં બોલવાનો પ્રયત્ન કરો:
I like ______.
અને માત્ર વાંચશો નહીં — જોરથી બોલશો!
SetuLingo
Speak English Naturally through Gujarati
ગુજરાતી ભાષીઓ માટે સરળ અને practical spoken English.
No Grammar | No Memorization | Just Speak
દરેક lesson માં English ને રોજિંદા જીવન સાથે જોડીને શીખો અને મારી સાથે બોલવાની practice કરો.
Subscribe to SetuLingo and start speaking English every day.
#SetuLingo #SpokenEnglish #LearnEnglish #GujaratiToEnglish #EnglishSpeaking #GujaratiSpeakers #LearnEnglishInGujarati #SpokenEnglishGujarati #EnglishForBeginners