Перейти к содержимому

શ્રાદ્ધ નિમિત્તે🙏🏻 લખેલું છે 🙏🏻પ્યારા પિતાજી અમને મૂકી કયાં ગયા (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

Jayshree Raj

0:00 / 0:00

શ્રાદ્ધ નિમિત્તે🙏🏻 લખેલું છે 🙏🏻પ્યારા પિતાજી અમને મૂકી કયાં ગયા (ધરતી ભજન મંડળ) વડોદરા-૯૮૨૫૧૬૧૯૪૮

25 738 просмотров · 1 год назад
Jayshree Raj
9,97 тыс. подписчиков
25 738 просмотров · 1 год назад
અમારા ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો 🙏🏻🙏🏻 🌹🌹🌹ભજન 🌹🌹🌹 પ્યારા પિતાજી અમને મૂકી ને કયાં ગયા (૨) નયનો તમને ચારે તરફ શોધી રહ્યા પ્યારા પિતાજી…… બાંધ્યો હતો તમે એક માળો સંસાર માં માળો મૂકી શાને વિખૂટા થઈ ગયાં પ્યારા પિતાજી….. જન્મ દીધો ને ખોળે લઈ મોટા કર્યા (૨) જીવન નો કેવો રૂડો ચીંધી ગયા પ્યારા પિતાજી….., અરે વિધાતા વાંક મારો શું હતો બાલુડા સૌ સૌ રડીને પૂછી રહયા પ્યારા પિતાજી….. છત્રછાયા મીઠી હતી અમ શીર ઉપર( જુઓ અચાનક અમે નોંધારા થઈ ગયાં પ્યારા પિતાજી…… ચરણકમળ માં લેજો સદા શ્રી નાથ જી એ જાણી સૌ એ આંખો ભરી રહ્યા પ્યારા પિતાજી…. ભકતોની પ્રભુ ને સાચા હૃદયથી પ્રાર્થના (૨) જનમો જનમો અમને આવા પિતાજી મળી રહેજો તેમની લાગણીઓ ને જાણજો રે લોલ પ્યારા પિતાજી……. 🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻