Перейти к содержимому

આ શ્રદ્ધાંજલિ ભજન તમને જરૂર રડાવી દેશે | જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે | shradhanjali

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

આ શ્રદ્ધાંજલિ ભજન તમને જરૂર રડાવી દેશે | જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે | shradhanjali

318 385 просмотров · 2 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
318 385 просмотров · 2 года назад
આ શ્રદ્ધાંજલિ ભજન તમને જરૂર રડાવી દેશે | જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે | shradhanjali જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારી મારી પ્રીતલડી માં કેમ કરી ભુલાશે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે તારા વિના માવડી મને લાડ કોણ લડાવે (૨) તારા વિના માવલડી મને કોળિયા કોણ ખવડાવે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે હે માડી તારી યાદ મને વારંવાર સતાવે (૨) હે પાલવ તારો પકડતી માં કેમ કરી ભુલાશે (૨) હે વારે ને વારે મને યાદ તારી આવે (૨) હે સગા સંબંધી સૌ કોઈ મળશે માં નો નહીં મળે સહારો જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે. હે તારા વિના માવડી મને ઘર સુનું લાગે (૨) કયારે મારી મા આવશે મને એવાં ભણકારા લાગે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે આજે તારા બાળકો ને માં તારી જરૂર પડી છે હે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે શ્રદ્ધાંજલિ કીર્તન | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |:    • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...   sarad na bhajan Jalaram mandal bhajan gujarati gujarati bhajan jalaram bhajan mandal himatnagar jalaram mandal na bhajan shradhanjali na bhajan shradhanjali bhajan shraddhanjali na bhajan shradhanjali bhajans shradhhanjali bhajan shradhanajali na bhajan shradhan jali nimite bhajan shradhanajali ભજન shraddha na bhajan shradhhanjali bhajan stetus shradhanjali bhajan gujarati shradhanjali gujarati bhajan shradhhanjali bhajan marvadi shradhanjali shraddhanjali shradhanjali bhajan soor mandir soormandir shradhanjali bhajan shradhhanjali bhajan rajsthani #shradhanjali #શ્રદ્ધાંજલિ #શ્રદ્ધાંજલિકિર્તન #શ્રઘ્ધાંજલિ #bhajan #jalarambhajanmandalhimatnagar #gujaratibhajan #gujaraticomedy #gujaratikirtan #surekhabenpanchal #સુરેખાબેન_પંચાલ_ના_ભજન #janamjanamnimavdi #જનમ_જનમની_માવડી