Перейти к содержимому

પદમડુંગરી અંબિકા નદીમાં નાહવા ગયા ફુલ ફેમિલી સાથે 😍🌊 આહા! બોવ જ મજા આવી નાહવાની| Gujarati Vlog #vlog

Jakhi's Vlog

0:00 / 0:00

પદમડુંગરી અંબિકા નદીમાં નાહવા ગયા ફુલ ફેમિલી સાથે 😍🌊 આહા! બોવ જ મજા આવી નાહવાની| Gujarati Vlog #vlog

226 просмотров · 10 дн. назад
Jakhi's Vlog
787 подписчиков
226 просмотров · 10 дн. назад
🙏 હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ ❤️ આજના વ્લોગમાં અમે ફુલ ફેમિલી સાથે પદમડુંગરી અંબિકા નદીમાં નાહવા અને મોજમસ્તી કરવા ગયા! 🌊😍 ત્યાંનું ઠંડું ઠંડું પાણી, નદીનો સુંદર નજારો અને બધા સાથે નાહવાની મજા જ કંઈક અલગ હતી! 🥰💦 નદીમાં ખૂબ ધમાલ મસ્તી કરી, હસી-મજાક કરી અને નાવામાં બેસવાની પણ મજા માણી. 😂❤️ ત્યાંનું પાણી જોઈને જ મન ખુશ થઈ ગયું! ખરેખર, આ દિવસની મજા જ કંઈક અલગ હતી. અમારી ફુલ ફેમિલીની આ મસ્તી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ❤️ વિડિયો ગમે તો: 👍 Like કરો 💬 Comment કરો 🔔 મારી YouTube ચેનલને Subscribe કરો 📲 મિત્રો અને પરિવાર સાથે Share કરો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર! 🙏❤️ #Padamdungari #AmbikaRiver #GujaratiVlog #FamilyVlog #RiverBathing #Boating #GujaratiYouTuber #મોજમસ્તી #પદમડુંગરી