Перейти к содержимому

બિનપિયત પરીસ્થિતિમાં ગુજરાત ચણા-7 (જીજી-7)નું વાવેતર | GG 7 | Chickpea

Agri Clinic - Gujarati и Fule Seeds

0:00 / 0:00

બિનપિયત પરીસ્થિતિમાં ગુજરાત ચણા-7 (જીજી-7)નું વાવેતર | GG 7 | Chickpea

23 219 просмотров · 3 нед. назад
Agri Clinic - Gujarati и Fule Seeds
23 219 просмотров · 3 нед. назад
#farming #agriculture #khedut બિનપિયત ખેતી માટે ચણાની ઉત્તમ જાત – ગુજરાત ચણા-7 (જીજી-7) સોરઠ સુરજ નમસ્કાર ખેડૂતમિત્રો, 🙏 આ વીડિયોમાં જાણો ગુજરાત ચણા-7 (જીજી-7) એટલે કે સોરઠ સુરજ ચણાની જાત વિશે, જે બિનપિયત વિસ્તારોમાં ખેતી માટે અનુકૂળ છે. આ જાતનું સંશોધન કઠોળ સંશોધન કેન્દ્ર, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. 🌾 ગુજરાત ચણા-7 (જીજી-7) સોરઠ સુરજની વિશેષતાઓ: ✅ બિનપિયત વિસ્તારો માટે ઉત્તમ જાત ✅ કઠોળ સંશોધન કેન્દ્ર, જુનાગઢ દ્વારા સંશોધિત ✅ પાકવાના દિવસો: આશરે 110 દિવસ ✅ ઉત્પાદન ક્ષમતા: 20–30 મણ પ્રતિ વિઘા (16 ગુંઠા) ✅ મોટા અને ચળકાટવાળા દાણા ✅ સ્ટંટ (ટૂંટિયું) રોગ સામે પ્રતિરોધક ✅ સુકારા સામે મધ્યમ પ્રતિરોધકતા ખેડૂતમિત્રો, જો તમે બિનપિયત પરિસ્થિતિમાં ચણાનું વાવેતર કરવાનું આયોજન કરી રહ્યા હો, તો ગુજરાત ચણા-7 (જીજી-7) સોરઠ સુરજ વિશે વધુ માહિતી મેળવવા માટે આ વીડિયો અંત સુધી જરૂર જુઓ. 🌿 FULE Seeds – ખેડૂતોની પ્રગતિ, અમારી પ્રતિબદ્ધતા! 📞 બિયારણ અને વધુ માહિતી માટે સંપર્ક કરો: 📱 91065 70738 👍 વીડિયો ગમે તો Like કરો, ખેડૂત મિત્રો સાથે Share કરો અને આવી જ ખેતીલક્ષી માહિતી માટે Fule Seeds YouTube ચેનલને Subscribe કરો. #newvariety #ખેડૂત #khedut #farming #farm #khetibadi #kisan #kheti #modernfarming #organicfarming #fuleseeds #seeds #beej #chickpeas #gram #chana #ચણા Thanks for watching this video ધન્યવાદ....🙏🙏