ગરમી સહનશીલ અને વહેલા વાવેતરમાં પણ સારું ઉત્પાદન આપતી ઘઉંની જાત – HD 3385 | Wheat Seeds
Agri Clinic - Gujarati и Fule Seeds
0:00 / 0:00
ગરમી સહનશીલ અને વહેલા વાવેતરમાં પણ સારું ઉત્પાદન આપતી ઘઉંની જાત – HD 3385 | Wheat Seeds
1 595 просмотров · 2 нед. назад
Agri Clinic - Gujarati и Fule Seeds
1 595 просмотров · 2 нед. назад
#farming #agriculture #khedut
શું તમે એવી ઘઉંની જાત શોધી રહ્યા છો જે ગરમી સહન કરી શકે, વહેલા વાવેતર માટે યોગ્ય હોય અને સારું ઉત્પાદન આપે? તો જાણો ફૂલે-3385 ઘઉં વિશે!
🌾 HD-3385 ઘઉંની મુખ્ય વિશેષતાઓ:
✅ ગરમી સહનશીલ જાત
✅ વહેલા વાવેતર માટે યોગ્ય – 15 ઓક્ટોબરથી વાવેતર કરી શકાય
✅ પાકવાના દિવસો: 120–130 દિવસ
✅ ઉત્પાદન ક્ષમતા: 47–60 મણ પ્રતિ વિઘા (16 ગુંઠા)
✅ વધુ ફૂટાવાની ક્ષમતા
✅ મજબૂત થડને કારણે પાક ઢળી પડવાની શક્યતા ઓછી
✅ ગેરુ અને ટપકાંના રોગ સામે અત્યંત પ્રતિરોધક
🌱 બીજદર: 20 કિલો પ્રતિ વિઘા (16 ગુંઠા)
વહેલા વાવેતર અને ગરમી સામે સહનશીલતા ધરાવતી ઘઉંની જાત વિશે વધુ માહિતી મેળવવા માટે વિડિયો અંત સુધી જુઓ.
📞 વધુ માહિતી અને બિયારણ માટે સંપર્ક કરો:
ફૂલે સીડ્સ હેલ્પલાઇન: 91065 70738
🕘 સમય: સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી | સોમવારથી શનિવાર
🌾 ફૂલે સીડ્સ – ખેડૂતની પ્રગતિ, અમારી પ્રતિબદ્ધતા !
#newvariety #ખેડૂત #khedut #farming #farm #khetibadi #kisan #kheti #modernfarming #organicfarming #fuleseeds #seeds #beej #wheat #seeds #gehun #ઘઉં
Thanks for watching this video
ધન્યવાદ....🙏🙏