BBC Investigation: ભારતની એ 'પેપર પાર્ટીઓ' જે જ્વલ્લે જ ચૂંટણી લડે છે, પરંતુ કરોડોનું ફંડ મેળવે છે
BBC News Gujarati
0:00 / 0:00
BBC Investigation: ભારતની એ 'પેપર પાર્ટીઓ' જે જ્વલ્લે જ ચૂંટણી લડે છે, પરંતુ કરોડોનું ફંડ મેળવે છે
91 856 просмотров · 4 дня назад
BBC News Gujarati
1,56 млн подписчиков
91 856 просмотров · 4 дня назад
#india #politics #election
ગત લોકસભાની ચૂંટણી પહેલાં, વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન અને નાનકડા રાજકીયપક્ષોને મોટા પ્રમાણમાં ફાળો મળ્યો હતો.
બીબીસીની ટીમે લગભગ બે મહિના સુધી આ મામલે તપાસ કરી, તેમણે છ એવા દળો વિશે માહિતી મેળવી, જેને 'રજિસ્ટર્ડ અનરૅકગ્નાઇઝ્ડ પાર્ટી પોલિટિકલ પાર્ટી' (RUPPs) તરીકે ઓળખાય છે.
બીબીસીની ટીમને માલૂમ પડ્યું હતું કે આ પક્ષોને સેંકડો કરોડનું ફંડ મળ્યું હતું, જે અમુક કિસ્સામાં કેટલાક રાષ્ટ્રીય પક્ષો કરતાં પણ વધુ હતું. જોકે, આ પાર્ટીઓ ચૂંટણીલક્ષી રાજકારણમાંથી મહદંશે ગુમ જ રહી હતી. ઍક્સપર્ટ્સનું કહેવું છે કે આ પાર્ટીઓ ખરેખર સ્વતંત્ર રાજકીય સંગઠન ન હોય, એવું પણ બની શકે છે.
આના બદલે આ પક્ષો કરચોરી, મની લૉન્ડ્રિંગ, હવાલા લેણદેળ તથા અન્ય પ્રકારની આર્થિક ગેરરીતિઓ માટે એક ફ્રન્ટ તરીકે કામ કરી શકે છે. જુઓ, બીબીસીનો આ વિશેષ રિપોર્ટ.
રિપોર્ટ: શુભાંગી મિશ્રા
શૂટ ઍડિટ: દીપક જસરોટિયા
ગ્રાફિક્સ: વાસિફ ખાન તથા ચેતન સિંહ
પૂરક રિપોર્ટિંગ: તેજસ વૈદ્ય
હૉલ્ડિંગ ઍડિટર: અભિક દેબ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati