શંકરભાઈએ વટ્ટ પાડી દીધો! મોદીએ ખેડૂતોને શું આપ્યું? | બનાસ ડેરીનો કાર્યક્રમ
shadyantra news (ષડયંત્ર ન્યૂઝ)
0:00 / 0:00
શંકરભાઈએ વટ્ટ પાડી દીધો! મોદીએ ખેડૂતોને શું આપ્યું? | બનાસ ડેરીનો કાર્યક્રમ
6 359 просмотров · 5 ч назад
shadyantra news (ષડયંત્ર ન્યૂઝ)
38,4 тыс. подписчиков
6 359 просмотров · 5 ч назад
#BanasDairy #NarendraModi #Shankarbhai #GujaratFarmers #FarmersIssues #BanasKantha #DairyFarmers #FarmerVoice #GujaratNews #PoliticalAnalysis #GujaratiNews #SadayantrNews #cooperative #dudhsagardairy #chaudhary #amuldairy #vavtharadnews બનાસ ડેરીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થયું. નેતાઓએ મંચ પરથી એકબીજાની વાહવાહી કરવામાં કોઈ કસર છોડી નહીં. શંકરભાઈએ પણ પોતાની વાતો અને રજૂઆતથી મંચ પર ખાસ છાપ છોડી.
પરંતુ સવાલ એ છે કે બનાસકાંઠાના ખેડૂતો અને પશુપાલકોને ખરેખર શું મળ્યું?
શું ખેડૂતોની આવક વધી? શું પશુપાલકોની સમસ્યાઓનો ઉકેલ આવ્યો? શું દૂધના ભાવ, પશુઆહાર, વીજળી, પાણી અને ખેતીના ખર્ચ અંગે કોઈ નક્કર જાહેરાત થઈ?
બનાસ ડેરીના નવા પ્રોજેક્ટ, બોવાઇન બ્રીડિંગ સેન્ટર અને વડાપ્રધાનના ભાષણના દાવાઓનું વિશ્લેષણ આ વીડિયોમાં કરવામાં આવ્યું છે.
મંચ પરની વાહવાહીથી આગળ વધીને ખેડૂતોના હિતના સવાલો પૂછવા જરૂરી છે.
વિડિયો જુઓ, તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને ખેડૂતોના અવાજને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.
ષડયંત્ર ન્યૂઝ – સવાલ સત્તાને, અવાજ જનતાનો.
-------------------------------------------------------------------------
About the Channel:
મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જે જન્મભૂમી છે, કવિ કલાપી - નર્મદ - ઝવેરચંદ મેઘાણી જેવા હજારો કવિઓ અને લેખકોએ આ સંસ્કૃતિના ગુણ ગાયા છે. જ્યાં સોમનાથ અને દ્વારકાધીશના પગ ખુદ સાગર પખાળે છે એ આપણુ ગુજરાત અને હું એ ગુજરાતની સંસ્કૃતિને વંદન કરું છું. અને એ ગુજરાતની સાચી ઓળખ એટલે કે સત્ય, અહિંસા, કરુણા અને નિડરતા જેવી ભાવનાને અમારી ચેનલ સદાય પ્રાધાન્ય આપે છે.
Follow us on :
Facebook :- / shadyantra.news
Instagram :- / _shadyantra_news
Twitter/X :- https://x.com/Ramesh942936181