Перейти к содержимому

મુખ્યસેવિકા | પોષણના મુખ્ય કાર્યક્રમો મહત્વપૂર્ણ પ્રશ્નો અને ઉત્તરો | Mukhya Sevika

MPHW, FHW, Mukhya Sevika by WebSankul

0:00 / 0:00

મુખ્યસેવિકા | પોષણના મુખ્ય કાર્યક્રમો મહત્વપૂર્ણ પ્રશ્નો અને ઉત્તરો | Mukhya Sevika

2 227 просмотров · Трансляция закончилась 8 ч назад
MPHW, FHW, Mukhya Sevika by WebSankul
12,9 тыс. подписчиков
2 227 просмотров · Трансляция закончилась 8 ч назад
આજના આ લાઈવ સેશનમાં આપણે 'મુખ્ય સેવિકા' પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા "પોષણના મુખ્ય કાર્યક્રમો" વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ વીડિયોમાંથી પરીક્ષામાં સીધા જ પ્રશ્નો પૂછાઈ શકે છે, તેથી વીડિયોને અંત સુધી જરૂર જોજો! 📌 આજના લાઈવ વીડિયોના મુખ્ય મુદ્દાઓ: • પોષક દ્રવ્યોની ઉણપના નિયંત્રણ માટેના કાર્યક્રમો • અપૂર્યાપ્ત પોષણજન્ય અંધત્વના નિવારણનો રાષ્ટ્રીય કાર્યક્રમ • અપોષણજન્ય પાંડુરોગના નિયંત્રણનો રાષ્ટ્રીય કાર્યક્રમ • આયોડીનનો રોગપ્રતિબંધ કાર્યક્રમ અને પૂરક આહાર આપવાના કાર્યક્રમો • સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અને મધ્યાહન ભોજન યોજના (MDM) આ વીડિયોમાં પરીક્ષામાં વારંવાર પૂછાતા અને ખૂબ જ ઉપયોગી પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો 👉 અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. 📲 અમારી સાથે જોડાઓ. Download Our Application WebSankul Official App : http://bit.ly/WebSankulApp WebSankul Live App : https://bit.ly/WebSankulLiveApp Join Our Social Media ☑️ YouTube Channel :    / @mphwfhwmukhyasevikabywebsankul   ☑️ Telegram Channel Channel : https://telegram.dog/mphw_fhw_mukhyas... #MukhyaSevika #WebSankul #GujaratExam #NutritionProgram #GPSC #Talati #ExamPreparation #LiveClass