Navratri Day 8, 9 & Dussehra Vlog 😍 Diwa ની ગિફ્ટ્સ 🎁 | Fafda Jalebi & Hair Care Routine
Nikita Patel & family
0:00 / 0:00
Navratri Day 8, 9 & Dussehra Vlog 😍 Diwa ની ગિફ્ટ્સ 🎁 | Fafda Jalebi & Hair Care Routine
394 просмотра · 5 часов назад
Nikita Patel & family
5,78 тыс. подписчиков
394 просмотра · 5 часов назад
જય શ્રી કૃષ્ણ 🙏❤️
આજના વ્લોગમાં તમારી સાથે શેર કરી રહી છું મારા નવરાત્રીના Day 8, Day 9 અને દશેરાના ત્રણ દિવસની નાની-નાની યાદો. 🥰
એક દિવસ Traditional Day, પછી Pink Day/Purple Dayની મસ્તી, દીવા ના થોડા તોફાન, અને દશેરાના દિવસે અમારી સોસાયટીમાં ફાફડા-જલેબીનો સરસ પ્રોગ્રામ! 😍🎉
આ સાથે diwa ગૌણીમાં ગઈ હતી ત્યાંથી લાવેલી તેની ગિફ્ટ્સ પણ તમારી સાથે શેર કરી છે. 🎁❤️
અને હા, મારા રોજિંદા ઘરકામની સાથે મારું એકદમ સાદું અને સિમ્પલ Hair Care Routine પણ આ વ્લોગમાં જોવા મળશે. સાથે ઘરનું કામકાજ અને સ્વાદિષ્ટ દેશી ભોજનની નાની-નાની ઝલક પણ છે. 🏡✨
કોઈ ખાસ પ્લાન નહીં, બસ પરિવાર સાથે વિતાવેલી ખુશીની પળો અને આપણા રોજિંદા જીવનની સાચી વાતો. ❤️
જો તમને Gujarati Family Vlogs, Daily Routine Vlogs, Navratri Vlogs અને મારી સાથે આવી નાની-નાની ખુશીઓ શેર કરવી ગમતી હોય, તો વ્લોગને છેલ્લે સુધી જરૂર જોજો.
વિડિયો ગમે તો LIKE કરજો, COMMENTમાં તમારો અભિપ્રાય જણાવજો અને મારી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં. ❤️🔔
તમારો પ્રેમ જ મને આવા વ્લોગ્સ બનાવવાની પ્રેરણા આપે છે. 🙏
#GujaratiVlog #NavratriVlog #DailyRoutineVlog #FamilyVlog #DussehraVlog