દ્વારકાના નાથ વચન તારે નોતા રે દેવા 🍁નોતું લેવું પોખરણ ગઢ નું રાજ👇Krishna bhajan prakriyavoice
prakriya voice
0:00 / 0:00
દ્વારકાના નાથ વચન તારે નોતા રે દેવા 🍁નોતું લેવું પોખરણ ગઢ નું રાજ👇Krishna bhajan prakriyavoice
5 746 просмотров · 4 дн. назад
prakriya voice
33,8 тыс. подписчиков
5 746 просмотров · 4 дн. назад
દ્વારકાના નાથ વચન તારે નોતા રે દેવા 🍁નોતું લેવું પોખરણ ગઢ નું રાજ👇Krishna bhajan prakriyavoice
દ્વારિકાના નાથ વચન તારે નોતા રે દેવા
__🙏🍁🌹🌷🌹🍁🙏__
દ્વારિકાના નાથ વચન તારે નોતા રે દેવા
નોતું લેવું પોકરણ ગઢ નો રાજ
દ્વારકા ના નાથ વચન તારે નોતા રે દેવા
પિતા રે અજમલના કુંવર નહોતું રે થાવું
નોતું થાવું મીનળદે ના બાળ ...
દ્વારિકાના નાથ વચન તારે નોતા રે દેવા
વીરા રે વિરમદેવના બાંધવ નહોતું રે થાવું
નહોતું થાવું સગુણા ના વીર ...
દ્વારિકાના નાથ ....
લાશા રે લક્ષ્મીના વીરા નોતુ રે થાવું
નહોતું થવું નેતલના ભરથાર ...
દ્વારિકાના નાથ વચન ...
જગત કહે છે રામ તારી બેનડી રે
લુટાણી રણની મોજાર ...
દ્વારિકાના નાથ...
બેની નો પોકાર રામાયે મહેલમાં સુણો
થયા લીલુડે અસવાર....
દ્વારિકાના નાથ ...
ભમ્મર ભાલા લીધા રામાપીર હાથમાં રે
પોચ્યા બેની ની વાર ....
દ્વારિકા ના નાથ ....
છેટા રે રેજો રે મારા વીરલા રે
વસ્ત્ર અંગે નથી એક...
દ્વારિકાના નાથ
અવળું રે જોઈને રામાયે અંચળો ફેંક્યો
ઓઢો બેની તમારે અંગ....
દ્વારિકાના નાથ વચન
ભાણેજ લીધી છે ભવની નીંદરૂ રે
બેની લુંટાણી રણ માં.....
દ્વારિકાના નાથ વચન
મામા રે બોલાવે ભાણેજ જાગજો રે
દોડી આવો મામા ની પાસે...
દ્વારિકાના નાથ વચન
બેની રે ભાણેજ રામા ને શરણે નમ્યા
જીવો મારા રણુજાના રામ ...
દ્વારિકાના નાથ વચન તારે નોતુ રે દેવા
જય દ્વારકાધીશ 🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#દ્વારકાનાનાથવચનતારેનોતારેદેવા
#રામાપીરનાભજન
#ગણપતિવિસર્જનનાભજન
#ગણેશઉત્સવસ્પેશ્યલ
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use