Перейти к содержимому

એકાદશી સ્પેશિયલ કીર્તન 🍁હરિ હરિ તે વનનો મોરલો રે ગિરધારી રે👇Ekadshi special prakriyavoice

prakriya voice

0:00 / 0:00

એકાદશી સ્પેશિયલ કીર્તન 🍁હરિ હરિ તે વનનો મોરલો રે ગિરધારી રે👇Ekadshi special prakriyavoice

2 887 просмотров · 13 дн. назад
prakriya voice
33,8 тыс. подписчиков
2 887 просмотров · 13 дн. назад
એકાદશી સ્પેશિયલ કીર્તન 🍁હરિ હરિ તે વનનો મોરલો રે ગિરધારી રે👇Ekadshi special prakriyavoice હરી હરી તે વનનો મેરલો ગીરધારી રે, _🙏🌷🍁🌹🍁🌷🙏_ હરી હરી તે વનનો મેરલો ગીરધારી રે, રાણી રાધા ઢળકતી ઢેલ, જીવન વારી રે…. હરી હરી તે મોટા મોટા માધવપુર ગામડા ગીરધારી રે, મોટા મોટા માધવરાયના, જીવન વારી રે… હરી હરી તે મોટા મોટા ભવાની આઈના નામ જીવન વારી રે… હરી હરી તે મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગીરધારી રે, મોટા મોટા ચામુંડા આઈના નામ જીવનવારી રે.. હરી હરી તે મોટા મોટા માટેલ કેરા ગામડા ગીરધારી રે મોટા મોટા ખોડીયાર આઈના નામ જીવનહારી રે.. હરી હરી તે મોટા મોટા શંખલપુર કેરા ગામડા ગીરધારી રે મોટા મોટા બહુચર આઈના નામ જીવનહારી રે.. હરી હરી તે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁 #prakriyavoice #એકાદશીસ્પેશિયલકીર્તન #હરિહરિતેવનનોમોરલોરેગિરધારીરે #રામાપીરનાભજન #ગણપતિવિસર્જનનાભજન #ગણેશઉત્સવસ્પેશ્યલ #ગણેશચતુર્થીસ્પેશ્યલ #હિંડોળાસ્પેશિયલકીર્તન #gurujinabhajan #ગુરુજીનાભજન #કૃષ્ણભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use