બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત | French Fries Recipe | Gujarati Rasoy #FrenchFries
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
0:00 / 0:00
બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત | French Fries Recipe | Gujarati Rasoy #FrenchFries
272 просмотра · 7 дн. назад
GujaratiRasoy • 1.4M views • 8 hours ago •••••••••
77 подписчиков
272 просмотра · 7 дн. назад
બહાર હોટેલ જેવી ક્રિસ્પી અને ચટાકેદાર ફ્રેન્ચ ફ્રાઈસ (બટેટાની ચિપ્સ) ઘરે બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રીત! ફક્ત 10 મિનિટમાં તૈયાર થતો આ ટેસ્ટી નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે તેમજ સાંજની ભૂખ માટે બેસ્ટ છે.
સામગ્રી (Ingredients):
મોટા બટેટા (Large Potatoes) - 4 નંગ
કોર્નફ્લોર (Corn Flour) - 1 થી 1.5 વાટકો
સંચળ / મીઠું (Salt) - સ્વાદ મુજબ (1 મોટી ચમચી બાફવા માટે)
ચાટ મસાલો (Chaat Masala) - 1 નાની ચમચી
લાલ મરચું પાવડર (Red Chilli Powder) - 1/2 નાની ચમચી
આમચૂર પાવડર (Amchur Powder) - 1/2 નાની ચમચી
તળવા માટે તેલ (Oil for frying)
જો તમને અમારી રેસીપી ગમે તો વીડિયોને Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને નવી રેસીપી સૌથી પહેલા જોવા માટે Gujarati Rasoy ચેનલને Subscribe જરૂરથી કરજો!
#FrenchFries #PotatoChips #GujaratiRasoy #CrispyFries #SnacksRecipe #GujaratiRecipe