Перейти к содержимому

Farmer Rally in Palanpur | પાલનપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર મહારેલી યોજાઈ | News18

News18 Gujarati

0:00 / 0:00

Farmer Rally in Palanpur | પાલનપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર મહારેલી યોજાઈ | News18

781 просмотр · 7 часов назад
News18 Gujarati
4,53 млн подписчиков
781 просмотр · 7 часов назад
A 'Kisan Adhikar Maha-rally' (Farmers' Rights Grand Rally) was organized by the Bharatiya Kisan Sangh in Palanpur. The rally was held to address various issues and demands of the farmers of Banaskantha. Farmers took to the streets after repeated representations to the government failed to yield a solution. A massive public meeting was organized near the Jodna Pura railway bridge. Following the meeting, a 5-kilometer-long grand rally was held from Jodna Pura to the Palanpur Collector's office. Farmers from across the Banaskantha district participated in the rally in large numbers. A key demand of the farmers was for a subsidy on the potato crop. Demands were also raised for the waiver of crop loans. They demanded crop loans of up to ₹5 lakh at 0% interest. There was a demand to discontinue the 'draw system' for agricultural equipment subsidies. Farmers gathered under the leadership of the Bharatiya Kisan Sangh to press for more than ten different demands. પાલનપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર મહારેલી યોજાઈ.બનાસકાંઠાના ખેડૂતોની વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને લઈને મહારેલી.સરકારને વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા.જોડના પુરા રેલવે બ્રિજ નજીક વિશાળ સભાનું આયોજન કરાયું.સભા બાદ જોડના પુરાથી પાલનપુર કલેક્ટર કચેરી સુધી 5 કિમીની મહારેલી.સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો મહારેલીમાં જોડાયા.બટાકાના પાક માટે સબસિડી આપવાની ખેડૂતોની મુખ્ય માંગ.ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ ઉઠી.5 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ 0% વ્યાજે આપવાની માંગ.ખેતીના ઓજારોની સબસિડીમાં ડ્રો પ્રથા બંધ કરવાની માંગ.10થી વધુ વિવિધ માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો એકત્ર થયા.n18oc_samachar #Palanpur #Banaskantha #BharatiyaKisanSangh #FarmerProtest #KisanMaharely #GujaratNews #FarmerDemands #BreakingNewsGujarat #GujaratFarmers #PalanpurCollectorate #gujaratinews18 #news18gujarati ID_KT ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati   Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM