Перейти к содержимому

2 સામગ્રીથી 8 મિનિટમાં ખાંડમાં શીંગદાણા નાખી શેકી જુઓ કમાલ । રાંધણછઠ પર શીતળા સાતમ માટે રેસીપી |

Disha's delicious dishes

0:00 / 0:00

2 સામગ્રીથી 8 મિનિટમાં ખાંડમાં શીંગદાણા નાખી શેકી જુઓ કમાલ । રાંધણછઠ પર શીતળા સાતમ માટે રેસીપી |

21 766 просмотров · 2 недели назад
Disha's delicious dishes
150 тыс. подписчиков
21 766 просмотров · 2 недели назад
2 સામગ્રીથી 8 મિનિટમાં ખાંડમાં શીંગદાણા નાખી શેકી જુઓ કમાલ । રાંધણછઠ પર શીતળા સાતમ માટે રેસીપી | જય શ્રી કૃષ્ણ 🙏 શીતળા સાતમ સ્પેશિયલ રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવીશું ખાંડ અને શીંગદાણાથી બનતી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચીકી. આ રેસીપીની સૌથી મોટી ખાસિયત એ છે કે એને બનાવવા માટે ફક્ત 2 જ સામગ્રી જોઈએ અને 8 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તેલ-ઘી કંઈ નહીં. એકદમ હેલ્ધી અને વ્રતમાં પણ ખાઈ શકાય એવી આ રેસીપી છે. બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવશે. આખું ઘર ખાવા તૂટી પડશે એવી આ ચીકી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. શીતળા સાતમ, જન્માષ્ટમી કે કોઈપણ વ્રત-તહેવારમાં આ નાસ્તો એકદમ પરફેક્ટ છે. ઓછી મહેનતમાં વધારે ટેસ્ટ. વીડિયો ગમે તો Like 👍 કરી દેજો, તમારા મિત્રો સાથે Share કરજો અને આવી જ સરળ ગુજરાતી રેસીપી માટે ચેનલને Subscribe કરીને Bell Icon દબાવી દેજો 🔔 કોમેન્ટમાં કહેજો તમને આ ચીકી કેવી લાગી ❤️ #ShitalaSatam #ShitalaSatamRecipe #KhandShingdanaChikki #PeanutChikki #2SamagriRecipe #8MinuteRecipe #VratRecipe #FaraliRecipe #NoOilRecipe #GujaratiRecipe #GujaratiNashta #HealthySnack #QuickRecipe #SheetlaSatamSpecial #GujaratiFood શીતળા સાતમ, શીતળા સાતમ રેસીપી, ખાંડ શીંગદાણા ચીકી, શીંગદાણા ચીકી, પીનટ ચીકી, 2 સામગ્રી રેસીપી, 8 મિનિટ રેસીપી, વ્રતની રેસીપી, ફરાળી નાસ્તો, તેલ વગર ની રેસીપી, ગુજરાતી રેસીપી, ચટપટી રેસીપી, quick gujarati recipe, healthy snack recipe