Перейти к содержимому

હું તો ઊભી બજારે ગોતું શ્યામને રે, મારા દ્વારિકાના નાથ મારો ચાલો જમણો હાથ (ભજન નીચે લખેલું છે.)

Gau Seva Official

0:00 / 0:00

હું તો ઊભી બજારે ગોતું શ્યામને રે, મારા દ્વારિકાના નાથ મારો ચાલો જમણો હાથ (ભજન નીચે લખેલું છે.)

913 просмотров · 6 дней назад
Gau Seva Official
18,1 тыс. подписчиков
913 просмотров · 6 дней назад
દ્વારિકાના નાથ શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું આ સુંદર ગુજરાતી ભજન ભક્તના હૃદયમાં રહેલા શ્યામ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે. ભજનમાં મીરાંબાઈ, નરસિંહ મહેતા, શકુબાઈ, બોડાણા અને દ્રૌપદી જેવા શ્રીકૃષ્ણના પરમ ભક્તોના પ્રસંગો દ્વારા તેમની ભક્તિ અને શરણાગતિનું સ્મરણ કરવામાં આવ્યું છે. મારા દ્વારિકાના નાથ, શ્રી શ્યામના ચરણોમાં ભક્તિ અને દર્શનની આશ સાથે આ ભજન સાંભળો અને શ્રીકૃષ્ણની કૃપાનો અનુભવ કરો. ભજન:- હું તો ઉભી બજારે ગોતું શ્યામને રે મારા દ્વારિકાના નાથ મારો ચાલો જમણો હાથ હું તો ઉભી બજારે ગોતું સામને રે જ્યારે મીરાંબાઈએ શ્યામને પોકાર્યા રે મેવાડ ગયા દીના નાથ જાયલો મીરાબાઈનો હાથ હું તો ઊભી બજારે ગોતું શ્યામને રે જ્યારે નરસિંહ મહેતાએ તમને બોલાવ્યા રે જૂનાગઢ આવ્યા દીના નાથ જોડી શામળશાની જાન હું તો ઉભી બજારે ગોતું શ્યામની રે જ્યારે શકુબાઈ શ્યામને પોકારી રે વારુ બના દીના નાથ જાયલો શકુબાઈ નો હાથ હું તો ભી વધારે ગોતું શ્યામની રે ચારે બોડાણા એ શ્યામને બોલાવ્યા રે ડાકોર ગયા દેના નાથ ચાલો ગંગાબાઈ નો હાથ હું તો ઊભી બજારે ગોતું શ્યામને રે ચારે દ્રૌપદીએ શ્યામને પોકાર્યા રે આયવા દ્વારિકા નાથપુરા પાંચાલીના જીર હું તો ઉભી બજારે ગોતું શ્યામને મારો વાલો તે દ્વારિકા નો નાથ છે રે શરણે રાખો દીના નાથ મારે દર્શન નીચે આશ હું તો ઉભી બજારે ગોતું શ્યામને રે હું તો ઉભી બજારે ગોતું સામને રે મારા દ્વારિકાના નાથ મારો જાલો જમણો હાથ હું તો ઊભી બજારે ગોતું શ્યામને રે #gauseva #gausevaofficial #KrishnaBhajan #GujaratiBhajan #Dwarkadhish #ShyamBhajan #GujaratiBhajanKirtan #KrishnaBhakti #GujaratiBhakti #Ranchhodrai #RadhaKrishna #Satsang #GujaratiDevotional #KrishnaKirtan #ShriKrishna #DwarikaNaNath #BhaktiGeet