Перейти к содержимому

વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે, પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે, શ્રાદ્ધ ભજન નીચે લખેલું છે.

Gau Seva Official

0:00 / 0:00

વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે, પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે, શ્રાદ્ધ ભજન નીચે લખેલું છે.

5 182 просмотра · 9 дней назад
Gau Seva Official
18,1 тыс. подписчиков
5 182 просмотра · 9 дней назад
આ ભાવપૂર્ણ ગુજરાતી શ્રાદ્ધ ભજનમાં ગરુડજી અને નારાયણ વચ્ચેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પિતૃઓના શ્રાદ્ધ, પિતૃ તર્પણ અને પિતૃ મોક્ષના મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. 🙏 ગરુડ પુરાણના પ્રસંગો સાથે સાગર રાજા, ભગીરથ રાજા, ભગવાન શ્રીરામ અને માતા સીતા, શ્રીકૃષ્ણ પ્રભુ તથા અન્ય મહાન પાત્રો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધનો ઉલ્લેખ આ ભજનમાં કરવામાં આવ્યો છે. ભાદરવા માસના શ્રાદ્ધ અને સોળ શ્રાદ્ધનું મહત્વ સમજાવતું આ ભજન પિતૃઓના સ્મરણ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતા શ્રાદ્ધને સમર્પિત છે. 🙏 પ્રેમ અને ભાવથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય અને તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તેવી ભક્તિભાવની લાગણી આ ભજનમાં વ્યક્ત કરવામાં આવી છે. ભજન:- વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછ્યું ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે ત્યારે નારાયણ એમ જ બોલ્યા રે કહું સાંભળો ગરુડ જે આજ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે કર જોડી ગરુડજી એમ જ બોલ્યા રે તેથી કોના થયા છે મોક્ષ વાલા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા સાગર રાજાએ શ્રાદ્ધ કર્યા રે 60,000 પુત્રોનો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ભગીરથ રાજાએ શ્રાદ્ધ કર્યા રે તેથી પાંડવોનો થયો છે મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછી જુઓ ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા રામ સીતાએ શ્રાદ્ધ કર્યા રે તેથી દશરથ રાજા નો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા ભાલા મારા કૃષ્ણ પ્રભુ એ શ્રાદ્ધ કરી આરતી તેથી યાદવ કુળનો થયો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ભાદરવે શ્રાદ્ધ પિતૃ નારે તેથી પ્રેમથી કરજો શ્રાદ્ધ વાલા મારા પિતૃના કોણે કર્યા જેથી થાશે તમારા પિતૃ નો મોક્ષ વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા વાલા મારા સોળ શ્રાદ્ધ કરો પૂરા ભાવથી રે જેથી થાશે પિતૃ તમારા તૃપ્ત વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા 16 શ્રાદ્ધ નો મહિમા પાર છે નારાયણે કીધો ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃઓના શ્રાદ્ધ કોણે કર્યા રે વાલા મારા ગરુડે નારાયણને પૂછ્યું રે પૂછ્યું ગરુડ પુરાણ ની માય વાલા મારા પિતૃના શ્રાદ્ધ કોણે કર્યા રે જો તમને આ ગુજરાતી ભજન ગમે તો: 👍 Like કરો 🔄 Share કરો 🔔 Channel Subscribe કરો #gauseva #gausevaofficial #GujaratiBhajan #ShradhBhajan #GarudPuran #GarudPuranBhajan #PitruShradh #PitruBhajan #PitruMoksha #PitruTarpan #PitruDev #PitruDevBhajan #SolahShradh #16Shradh #SolaShradh #Shradh #Shraddha #ShradhGeet #ShradhBhajanGujarati #GujaratiShradhBhajan #GujaratiBhakti #GujaratiBhaktiGeet #BhaktiBhajan #BhaktiGeet #GujaratiBhajanKirtan #GujaratiSatsang #Satsang #Bhajan #BhajanGeet #SanatanDharma #HinduBhajan #HinduBhakti #NarayanBhajan #VishnuBhajan #KrishnaBhajan #RamBhajan #GarudBhajan #Narayan #VishnuBhagwan #ShriKrishna #ShriRam #GarudPuranKatha #GarudPuranGyan #PitruPaksha #PitruPakshaBhajan #BhadarvaShradh #BhadarviShradh #MataPitruBhakti #PitruPuja #PitruPooja #PitruSmran #PitruSmaran #MokshaBhajan