Перейти к содержимому

Reliance Biscuits | અંબાણી એટલા સસ્તા બિસ્કિટ આપશે કે બીજી કંપનીઓના પાટીયા પડી જશે?

News Gujarat Official

0:00 / 0:00

Reliance Biscuits | અંબાણી એટલા સસ્તા બિસ્કિટ આપશે કે બીજી કંપનીઓના પાટીયા પડી જશે?

31 465 просмотров · 5 дн. назад
News Gujarat Official
67,3 тыс. подписчиков
31 465 просмотров · 5 дн. назад
Reliance Biscuits |મુકેશ અંબાણી હવે બિસ્કિટ પણ વેચશે! માત્ર 5 રૂપિયામાં રિલાયન્સના બિસ્કિટ લોન્ચ, શું પાર્લે અને બ્રિટાનિયાને મળશે ટક્કર? "જિયોથી ટેલિકોમ માર્કેટમાં અને આઈસ્ક્રીમથી ડેરી સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે મુકેશ અંબાણીએ બિસ્કિટ બજારમાં પણ ઝંપલાવ્યું છે!" રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની FMCG બ્રાન્ડ 'ઇન્ડિપેન્ડન્સ' હેઠળ હવે 5 રૂપિયાથી શરૂ થતા સસ્તા અને પાવરફુલ બિસ્કિટ લોન્ચ કરવામાં આવ્યા છે. મિલ્ક, ગ્લુકોઝ, ચોકલેટ અને ઓરેન્જ જેવી ફ્લેવરમાં 9 અલગ-અલગ પ્રોડક્ટ્સ બજારમાં ઉતારીને અંબાણીએ મોટો ગેમપ્લાન રચી દીધો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું માત્ર 5 રૂપિયાની કિંમતમાં મળતા આ નવા બિસ્કિટ બજારમાં પહેલાથી જ રાજ કરી રહેલી પાર્લે-જી, બ્રિટાનિયા અને ITC જેવી જાયન્ટ કંપનીઓને ટક્કર આપી શકશે? શું રિલાયન્સ ફરી એકવાર જિયો જેવો જાદુ ચલાવી શકશે? જુઓ સંપૂર્ણ વિશ્લેષણ ન્યૂઝ ગુજરાત પર. તમને શું લાગે છે? શું તમે રિલાયન્સના આ નવા બિસ્કિટ ચાખવા માંગશો? શું અંબાણીનો આ દાવ સફળ થશે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. વીડિયો માહિતીપ્રદ લાગ્યો હોય તો વધુમાં વધુ Share કરો, Like કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #RelianceBiscuits #MukeshAmbani #RelianceIndustries #IndependenceBrand #FMCG #ParleG #Britannia #NewsGujaratOfficial #GujaratNews #BusinessNews (Reliance biscuit launch, Mukesh Ambani new business, Independence brand biscuits, Reliance FMCG products, Parle G vs Reliance, Britannia vs Reliance, 5 rupee biscuit, business news gujarati, News Gujarat Official, gujarati news live, રિલાયન્સ બિસ્કિટ, મુકેશ અંબાણી, 5 રૂપિયાના બિસ્કિટ, બિઝનેસ સમાચાર, પાર્લે જી, બ્રિટાનિયા) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate