Hare Kanuda | હા રે કાનુડા | New Krishna Song 2026 | Aishwarya Majmudar | Rahul Munjariya |
Sur Sagar Music
0:00 / 0:00
Hare Kanuda | હા રે કાનુડા | New Krishna Song 2026 | Aishwarya Majmudar | Rahul Munjariya |
348 553 просмотра · 2 месяца назад
Sur Sagar Music
2,66 млн подписчиков
348 553 просмотра · 2 месяца назад
🙏 SUR SAGAR MUSIC PRESENTS
"હા રે કાનુડા" એ રાધાજીની વિરહ વેદના, પ્રેમ અને શ્રીકૃષ્ણ પ્રત્યેની અખૂટ ભક્તિને વ્યક્ત કરતું એક મૂળ ગુજરાતી કૃષ્ણ ગીત છે.
Aishwarya Majmudar ના ભાવસભર સ્વર, Rahul Munjariya નું આત્માને સ્પર્શે એવું સંગીત અને Rajesh Solanki ના સુંદર શબ્દો ભેગા મળી આ ગીતને એક દિવ્ય અનુભૂતિ બનાવે છે.
ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો માટે આ રચના પ્રેમ, ભક્તિ અને શાંતિનો સંગીતમય અનુભવ બની રહે તેવી અમારી પ્રાર્થના.
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🦚
━━━━━━━━━━━━━━━━━━━━━━
Hare Kanuda is an original Gujarati Krishna Song inspired by the eternal love of Radha and Krishna.
Beautifully sung by Aishwarya Majmudar, composed and produced by Rahul Munjariya, and written by Rajesh Solanki, this heartfelt melody expresses Radha's longing for her beloved Kanuda and celebrates the timeless spirit of Krishna.
May this song bring peace, devotion and divine blessings into your home.
🙏 Jai Shri Radhe Krishna
━━━━━━━━━━━━━━━━━━━━━━
🎵 AUDIO CREDITS
🎼 Music Composed & Produced By: Rahul Munjariya
✍️ Lyrics: Rajesh Solanki
🎤 Singer: Aishwarya Majmudar
🪈 Flute: Pankaj Nath
🎸 Guitar: Arbaz Khan
🎚️ Mix Master: Rakesh Munjariya
🎛️ Assistant Engineer: Rohit Thakor
🎨 Creative Designs & Visuals: Jey Artist
🏷️ Music Label: Sur Sagar Music
━━━━━━━━━━━━━━━━━━━━━━
🪔 Lyrics | હા રે કાનુડા
અરે હા રે કાનુડા…
અરે હા રે કાનુડા,
કયાં જઈ સંતાયો ઓલી ગોકુળની ગોપીયો શોધે તને,
એક વાર હામૂ તો તું આવને,
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
રાધા બેઠી બેઠી, મન માં મુંજાતી મારા કાનુડાને શોધીને લાવોને,
એક વાર હામુ તો તું આવને,
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
હા રે કાનુડા…
વાનરા તે વનની વાટે જોવે છે રાહ તારી,
આવતા જતાને પૂછતી રહેતી છે રાધા રાણી.
હો…..
તુને જોઈ રાસે રમતો ગોપીઓની સાથે તારે,
કહી તરસે છે તને જોવા રાધા દીવાની.
કે, જટ આવી જાને ના કર હેરાન મુને,
જોવું તારી ક્યારની વાટ રે,
એક વાર હામુ તો તું આવને,
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
હા રે કાનુડા…
હા રે કાનુડા,
કયાં જઈ સંતાયો ઓલી ગોકુળની ગોપીયો શોધે તને,
એક વાર હામૂ તો તું આવને,
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
એક વાર હામુ તો તું આવને.
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
એક વાર હામુ તો તું આવને.
એ વ્હાલા, એક વાર હામુ તો તું આવને.
એક વાર હામુ તો તું આવને.
━━━━━━━━━━━━━━━━━━━━━━
📲 Follow Sur Sagar Music
🎵 Spotify Playlist
https://open.spotify.com/user/sursaga...
📸 Instagram
/ sursagarmusic
▶️ YouTube
/ @sursagarmusicoriginal
🎵 TikTok
/ sursagarmusic
📘 Facebook
/ sursagarmusic
🐦 X (Twitter)
https://x.com/sursagarmusic
🌐 Website
https://www.indiabazaar.co.uk
━━━━━━━━━━━━━━━━━━━━━━
જો આ ગીત આપના હૃદયને સ્પર્શે તો Like 👍 Share 📤 Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
આ ભજનને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને શ્રીકૃષ્ણની ભક્તિને વધુને વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારો સાથ આપો.
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🦚
#KrishnaBhajan #HareKanuda #AishwaryaMajmudar #RahulMunjariya #SurSagarMusic #GujaratiDevotional #GujaratiSongs #RadhaKrishna #bhaktimusic
Hare Kanuda,Ha Re Kanuda,હા રે કાનુડા,New Krishna Song,New Gujarati Krishna Song,Krishna Song,Krishna Bhajan,Gujarati Krishna Song,Gujarati Bhajan,Gujarati Devotional Song,Radha Krishna,Kanudo Song,Kanha Song,Aishwarya Majmudar,Rahul Munjariya,Rajesh Solanki,Sur Sagar Music,Krishna Bhakti,Janmashtami Song,Bhakti Geet,Original Gujarati Song,Latest Gujarati Bhajan,Gujarati Songs 2026,Devotional Music