બાળકેળવણી કથા- વિશાલ ભાદાણી, 11/11/2025
Vishal Bhadani - Science of Learning
0:00 / 0:00
બાળકેળવણી કથા- વિશાલ ભાદાણી, 11/11/2025
9 431 просмотр · Трансляция закончилась 11 месяцев назад
Vishal Bhadani - Science of Learning
10,9 тыс. подписчиков
9 431 просмотр · Трансляция закончилась 11 месяцев назад
બાળકો મોટા થઈને વ્યસની કેમ બને છે?
હિંસાનો માર્ગ કેમ અપનાવે છે?
કુટુંબ/પરિવારથી કેમ દૂર ભાગે છે?
મોબાઈલનું વ્યસન કેમ થઇ જાય છે?
ગિજુભાઈ બધેકાના વિચારો આધારિત બાળ કેળવણી કથા જેમાં માતાઓએ બાળકેળવણી દરમિયાન શું શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની વિગતે ચર્ચા થશે.
@vishalbhadani-scienceoflea6269