પંચાત કરવામાં ખોયું ||કિર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya || ભોલા ભાઈ ધૂન વાળા
સત્સંગ ના સૂર
0:00 / 0:00
પંચાત કરવામાં ખોયું ||કિર્તન નીચે લખેલ છે || satsang na sur || bholo bambhaniya || ભોલા ભાઈ ધૂન વાળા
31 481 просмотр · 2 года назад
સત્સંગ ના સૂર
11,9 тыс. подписчиков
31 481 просмотр · 2 года назад
satsang na sur
ભોલા ભાઈ ધૂન વાળા
મો. 6353313973
કિર્તન *
વાતું વાતું માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું,
પાછું વળીને નથી જોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું
પગ આપ્યા છે તને મંદિરે જાવા ,
હરવા ફરવા માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું ,
હાથ આપ્યા છે તને દાન પુણ્ય કરવા,
જુગાર રમવા માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું ,
જીભ આપી છે તમને રામનામ બોલવા,
પંચાત કરવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું ,
આંખો આપી છે તમને હરિને નિરખવા,
સિરિયલ/ ટીવી જોવામાં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું ,
કાન આપ્યા છે તને કથા સાંભળવા,
ફિલ્મી ગીતો માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું ,
વાતું વાતું માં બધું ખોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું,
પાછું વળીને નથી જોયું આ મોંઘુ જીવન વાતું માં ખોયું