Перейти к содержимому

કર્મશીલ ઋત્વિકનો સેવા પરમો ધર્મ :

Nation Plus News

0:00 / 0:00

કર્મશીલ ઋત્વિકનો સેવા પરમો ધર્મ :

277 просмотров · 1 г. назад
Nation Plus News
86,8 тыс. подписчиков
277 просмотров · 1 г. назад
વડોદરાના આંગણે પ્રખર સામાજીક કાર્યકર ઋત્વિક પુરોહિત દ્વારા સંચાલિત ટીમ ટ્રીસ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આગામી તારીખ 18 મે ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે . આ સમૂહ લગ્નોત્સવ માત્ર ગુજરાત જ નહિ પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. કારણ કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર સહીત નવ દંપતીઓ અંગદાન થકી અન્યને નવજીવન આપવાનો શુભ સંકલ્પ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. ઋત્વિક પુરોહિત દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્ત્સવ ની આ તૃતીય શૃંખલા છે. વડોદરા શહેર માં સામાજિક કાર્યો થકી આગવી ઓળખ ઉભી કરનાર ઋત્વિક પુરોહિત દ્વારા આયોજિત સમારોહમાં કુલ 100 જોડાઓ પવિત્ર અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથિથી જોડાશે. આર્થિક રીતે સંઘર્ષ કરતા માતા પિતા માટે તેમના સંતાનોના લગ્નનું આયોજન એ ખરા અર્થ માં ખુબ પડકારજનક હોય છે ત્યારે ઋત્વિક પુરોહિત આ બહેનોનો ભાઈ બનીને કન્યાદાન કરાવશે. સમૂહ લગ્ન માં ભાગ લેનાર નવદંપત્તીઓ ને ઘરવખરી પણ આપવામાં આવશે. ત્યારે આ સમૂહ લગ્નોત્સવ દ્વારા ઋત્વિક પુરોહિતે સમાજમાં એક આગવી ઓળખ ઉભી કરી છે જે ખરેખર સરાહનીય છે. . . #Vadodara #vadodaranewschannel #rutvikpurohit #teamtrees #charitabletrust #charityevent #socialworker #samuhlagan #samuhikvivah #organdonation #organdonationawareness #mahasankalpam #donation #kanyadan #weddingplanning #weddingbudget #financialchallenges #Nationplusnews #vashishthshukla #todaysupdates #today #trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive Please Share, Subscribe and support us    / @nationplusnewschannel   Follow us on Facebook   / nationplusnews   Twitter   / nationplusnews_   Instagram   / nationplusnews_   WhatsApp Group https://chat.whatsapp.com/JRhh0AnZfyM... Thank you