Vasant Kamdar 11.06.2023 CNI Maninagar.Ahmedabad.
kenny christie
0:00 / 0:00
Vasant Kamdar 11.06.2023 CNI Maninagar.Ahmedabad.
4 583 просмотра · 3 года назад
kenny christie
3 тыс. подписчиков
4 583 просмотра · 3 года назад
બાળકના વિકાસ ઉપર ત્રણ પ્રકારના વાતવરણની અસર
પરિયાવરણની અસર,પારીવારીક અસર, ધામૅીક અસર
તમે મીઠુ છો, અજવાળુ છો. બન્ને નો ગુણધમૅ પ્રસરવાનો છે.
1.ઈસુ એ આપણને પંસદ ક્યૅા છે.
2. કૃપાના સિધ્ધાતના આધારે આપણી પંસદગી થઈ છે.
3. તમને નિમણુક કરવામાં આવ્યા છે.
Christianity ત્રણ પિલર ઉપર છે.
સંબધ નો ત્યાગ,સંપતિ નો ત્યાગ અને ‘સ્વ’ નો ત્યાગ
જે ડાળી ફળ આપે છે તે વધારે ફળ આપે, માટે તેને સવલતો આપવામાં આવે છે.
જે ડાળી ફળ નથી આપતી તે સૂકાય જાય છે, બાળી નાખવામાં આવે છે.
આ સમયનએ કૃપાનો સમય છે.
પાળકીય સેવાનું ખોટું અથૅઘટન.
આભારસ્તુતી ની ખોટી સમજણ.