શ્રી ગણપતિ વિસર્જન વરઘોડો | ગણેશોત્સવ ૨૦૨૬ | શ્રી સ્વામિનારાયણ મંદિર, આદિશ્વર નગર, નરોડા
SN MANDIR NARODA ADISHWAR AHM
0:00 / 0:00
શ્રી ગણપતિ વિસર્જન વરઘોડો | ગણેશોત્સવ ૨૦૨૬ | શ્રી સ્વામિનારાયણ મંદિર, આદિશ્વર નગર, નરોડા
207 просмотров · 11 дней назад
SN MANDIR NARODA ADISHWAR AHM
428 подписчиков
207 просмотров · 11 дней назад
🌺 શ્રી સ્વામિનારાયણ મંદિર, આદિશ્વર નગર, નરોડા 🌺
🎉 ગણેશોત્સવ – ૨૦૨૬ 🎉
🕉️ શ્રી વિઘ્ન વિનાયક ગણેશોત્સવ પૂર્ણાહુતિ નિમિત્તે
🐘 શ્રી ગણપતિજીનો ભવ્ય વિસર્જન વરઘોડો 🥁
ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહ સાથે યોજાયેલ શ્રી ગણપતિજીના વિસર્જન વરઘોડાની સુંદર ઝલક આ વીડિયોમાં માણો. 🙏🌺
📅 તા. ૨૦/૦૯/૨૦૨૬, રવિવાર
🕞 વિસર્જન વિધિ : બપોરે ૩:૩૦ કલાકે
🕓 શ્રી ગણપતિજી વરઘોડો : બપોરે ૪:૦૦ કલાકે
🙏 શ્રી ગણપતિ બાપ્પા મોરિયા 🙏
🌺 આગલા વરસે તું વહેલા આવજે 🌺