Перейти к содержимому

સંપૂર્ણ ભરતી પ્રોસેસ | જરૂરી ડોક્યુમેન્ટની યાદી | tet 1 1 થી 5 | MJ Teaching

MJ Teaching

0:00 / 0:00

સંપૂર્ણ ભરતી પ્રોસેસ | જરૂરી ડોક્યુમેન્ટની યાદી | tet 1 1 થી 5 | MJ Teaching

7 531 просмотр · 6 дней назад
MJ Teaching
12,9 тыс. подписчиков
7 531 просмотр · 6 дней назад
TET 1 વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 માટે ગાંધીનગર સેક્ટર 20માં પહોંચ્યા પછી શું પ્રક્રિયા થાય છે? કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને અંતે વિદ્યાસહાયકનો ઑર્ડર મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આ વીડિયોમાં સરળ ભાષામાં સમજાવવામાં આવી છે. આ વીડિયોમાં જાણો: 🔹 ગાંધીનગર સેક્ટર 20માં પહોંચ્યા પછી શું કરવું? 🔹 ભરતી પ્રક્રિયામાં કયા તબક્કા આવે છે? 🔹 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે થાય છે? 🔹 કયા જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવા? 🔹 ઓરિજિનલ અને ઝેરોક્સ અંગેની માહિતી 🔹 વેરિફિકેશન બાદની પ્રક્રિયા 🔹 અંતિમ પસંદગી બાદ શું થાય છે? 🔹 વિદ્યાસહાયકનો ઑર્ડર કેવી રીતે મળે છે? 📌 TET 1 | વિદ્યાસહાયક ભરતી | ધોરણ 1 થી 5 વિડિયો ઉપયોગી લાગે તો Like 👍 કરો, Share 📲 કરો અને આવી જ ભરતી સંબંધિત માહિતી માટે Channel ને Subscribe 🔔 કરો. #TET1 #TET1ભરતી #વિદ્યાસહાયકભરતી #VidyaSahayak #TET1Recruitment #શિક્ષકભરતી #Gandhinagar #Sector20 #TeacherRecruitment #GujaratTeacher