સુંધા માતા રાજસ્થાન પ્રકૃતિ ના સાનિધ્ય માં ચામુંડા માતાજીના દર્શન🌿|Sundhamata Vlog #rajasthandarshan
AP Life Journey
0:00 / 0:00
સુંધા માતા રાજસ્થાન પ્રકૃતિ ના સાનિધ્ય માં ચામુંડા માતાજીના દર્શન🌿|Sundhamata Vlog #rajasthandarshan
4 690 просмотров · 9 месяцев назад
AP Life Journey
185 подписчиков
4 690 просмотров · 9 месяцев назад
સુંધા માતા પ્રવાસ – પ્રકૃતિના સાનિધ્યમાં 🌿 |
सुंधामाता राजस्थान |
Sundhamata Rajasthan Bhinmal
#રાજસ્થાનપ્રવાસ
#jaisalmertour
#NatureAndFaith
#SpiritualJourney
#MountainTemple
#GujaratiTravel
#jaisalmerborder
#samdesartcamp
#goldencity
#jaisalmer
#જેસલમૈર
#TravelVlogGujarati
સુંધા માતા મંદિર રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળામાં આવેલું એક અતિ પાવન અને સુંદર શક્તિ પીઠ છે 🙏
આ vlogમાં અમે સુંઢા માતાના દર્શન સાથે પ્રકૃતિના સાનિધ્યમાં વિતાવેલો અદ્ભૂત સમય, હરિયાળા પહાડો, ઠંડી હવા, વાદળો અને શાંતિનો અનુભવ શેર કર્યો છે 🌿⛰️
સુંઢા માતાનો આ પ્રવાસ માત્ર યાત્રા નથી, પરંતુ મન અને આત્માને શાંતિ આપતો આધ્યાત્મિક અનુભવ છે ✨
જો તમને ધાર્મિક સ્થળો, નેચર ટ્રાવેલ અને ગુજરાતી વ્લોગ્સ ગમે છે તો આ વિડિયો આખો જુઓ, લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો
🚩 જય માં ચામુંડા 🙏
🚩જય સુંધા માતાજી 🙏