લખેલું છે 🌹 એક એક શબ્દ સમજવા જેવા 👌અવસર વારંવાર નહીં મળે 🥀એકવાર ચોક્કસ સાંભળો
નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ
0:00 / 0:00
લખેલું છે 🌹 એક એક શબ્દ સમજવા જેવા 👌અવસર વારંવાર નહીં મળે 🥀એકવાર ચોક્કસ સાંભળો
491 просмотр · 4 дня назад
નિલકંઠ સત્સંગ મંડળ કાલાવડ
6,66 тыс. подписчиков
491 просмотр · 4 дня назад
#gujaratibhaktisongs #love #gujaratidevotionalsongs #gujaratispiritualsongs #jayshreekrishna #song #bhajanlovers #harekrishna #nilkanth #bhajangujarati
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _______________
નારાયણ નું નામ ભજી લ્યો નારાયણ નું નામ
આ અવસર છે હરિ ભજવાનો
નહીં મળે વારંવાર ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ.....
આ અવસર છે પ્રભુ ભજવાનો
કોડી નાં બેસે દામ ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ......
માતા પિતા સૂત બાંધવ તારા
અંતે ના આવે તારે કામ ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ.......
કામ ક્રોધ મદ મોહ ને મમતા છોડી
છોડી દયો મન થી તમામ ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ ભજી લ્યો.......
અંધ થઇ ને અથડાતાં જીવડાં
ઘટોઘટ સુંદર શ્યામ ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ ભજી લ્યો.......
સત્સંગ રસ અગમ અપાર છે
પીવો કોઈ પીના હાર ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ ભજી લ્યો......
દાસ કહે છે કરજોડી ને
દેજો શ્રી વ્રજમાં વાસ ભજી લ્યો નારાયણ નું નામ
નારાયણ નું નામ ભજી લ્યો નારાયણ નું નામ