હુ તો પરણી mara કનૈયા ને સાથે લગ્ન મારા થઈ ગુજરાતી ભજન . parni mara kanaiya ne sathe lagan mara.....
Gopal Mandal Sagwara
0:00 / 0:00
હુ તો પરણી mara કનૈયા ને સાથે લગ્ન મારા થઈ ગુજરાતી ભજન . parni mara kanaiya ne sathe lagan mara.....
89 просмотров · 12 дн. назад
Gopal Mandal Sagwara
1,91 тыс. подписчиков
89 просмотров · 12 дн. назад
---
હું તો પરણી મારા કનૈયા ને સાથે લગન મારા થઈ ગયા રે | Hu To Parni Mara Kanaiya Ne Sathe
આ મધુર ભજન કનૈયા પ્રત્યે ના અતૂટ પ્રેમ અને સમર્પણ ની ભાવના દર્શાવે છે. જ્યારે ભક્ત હૃદય થી કનૈયા ને પોતાના બનાવી લે, ત્યારે લગન તો કનૈયા સાથે જ થઈ ગયા કહેવાય!
આ ભજન માં અમારા ભજન મંડળી ની બહેનો એ ભાવ થી કનૈયા ના લગન ના ગીત ગાયા છે. સાંભળી ને દિલ ખુશ થઈ જશે.
હું તો પરણી મારા કનૈયા ને સાથે
લગન મારા થઈ ગયા રે...
કનૈયા વગર મને કાંઈ ના ગમે રે...
અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
#kanaiya #krishnabhajan #gujaratibhajan #hutoparani #kanaiyabhajan #bhajanmandali #gujarati #bhakti #shrikrishna #kanaiya_lagan
-