રોજ એક નવી શિવપુરાણ ની કથા Day-12 | Shiv Puran Katha Gujarati | શિવ મહાપુરાણ મહાત્મય અને ફળ |
maryadabhajan
0:00 / 0:00
રોજ એક નવી શિવપુરાણ ની કથા Day-12 | Shiv Puran Katha Gujarati | શિવ મહાપુરાણ મહાત્મય અને ફળ |
52 просмотра · 12 дней назад
maryadabhajan
435 подписчиков
52 просмотра · 12 дней назад
રોજ એક નવી શિવપુરાણ ની કથા - Day 12 માં આપનું સ્વાગત છે | હર હર મહાદેવ |
આજની કથામાં જાણો:
👉 શિવ મહાપુરાણનું મહાત્મ્ય અને ફળ શું છે?
👉 નૈમિષારણ્યમાં ઋષિમુનિઓએ કેમ કથાનું આયોજન કર્યું?
👉 મહાદેવ કેવી રીતે બ્રહ્માંડની રક્ષા કરે છે?
👉 સેવા જ શિવ છે અને ક્ષમા મહાદેવનો માર્ગ છે - દેવ શર્મા દંપતીની કથા
👉 12 જ્યોતિર્લિંગ દર્શનનું મહત્વ
આ કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે, મનને શાંતિ મળે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ભજન | કીર્તન | શિવપુરાણ | શ્રાવણ સ્પેશિયલ
દરરોજ સવારે 7 વાગે નવી કથા સાથે મળીશું.
🙏 જો કથા ગમી હોય તો LIKE, SHARE અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.
તમારો સહયોગ અમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
॥ ૐ નમઃ શિવાય ॥
॥ હર હર મહાદેવ ॥
#shivpuran #shivkatha #gujarati
For Business Inquiry: maryadabhajan@gmail.com
© Maryadabhajan. All Rights Reserved.