Перейти к содержимому

તપસ્વી અમર રહો | Tapasvi Amar Raho | New Jain Stavan | Tap Anumodna Geet

Prashant Somani

0:00 / 0:00

તપસ્વી અમર રહો | Tapasvi Amar Raho | New Jain Stavan | Tap Anumodna Geet

189 просмотров · 7 дней назад
Prashant Somani
270 подписчиков
189 просмотров · 7 дней назад
સંયમ માર્ગે ચાલી, તપસ્વી અમર રહો, સંસારી માયા ત્યાગી, તપસ્વી અમર રહો. અંતરચક્ષું ખોલીને અહંકાર ભગાવો, રાગદ્વેષથી જન્મેલી દુશ્મની હટાવો, હૈયે પ્રેમભાવ રાખી, તપસ્વી અમર રહો. તપના કરતા રહેજો મનોરથ વારેવારે, આવે શાતા કરવા શાસનદેવી સથવારે, તનમનની ભૂખ ભગાડી, તપસ્વી અમર રહો. ...પ્રશાંત સોમાણી