ઊંઘ નથી આવતી? | ઊંઘ ન આવવાના કારણો | આયુર્વેદ નું અમૃત – એપિસોડ ૮| વૈદ્ય અરૂણ વાઘેલા
Vd.Arun Vaghela
0:00 / 0:00
ઊંઘ નથી આવતી? | ઊંઘ ન આવવાના કારણો | આયુર્વેદ નું અમૃત – એપિસોડ ૮| વૈદ્ય અરૂણ વાઘેલા
9 606 просмотров · 7 дней назад
Vd.Arun Vaghela
261 подписчик
9 606 просмотров · 7 дней назад
ઊંઘ નથી આવતી? રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે? પૂરતી ઊંઘ ન મળતી હોય તો તેના કારણો શું હોઈ શકે?
આ વિડિયોમાં વૈદ્ય અરૂણ વાઘેલા ઊંઘ ન આવવી, રાત્રે ઊંઘ ન આવવી અને પૂરતી ઊંઘ ન મળવા પાછળના વિવિધ કારણો વિશે સરળ ભાષામાં સમજાવે છે.
ઊંઘ આપણા શરીર અને મન માટે કેમ જરૂરી છે અને ઊંઘ સંબંધિત સમસ્યાઓને આયુર્વેદમાં કેવી રીતે સમજવામાં આવે છે, તે વિશે પણ આ એપિસોડમાં જાણો.
🎥 આયુર્વેદનું અમૃત – એપિસોડ 8
👨⚕️ વૈદ્ય અરૂણ વાઘેલા
🏥 અમૃત આયુ કેર તથા પંચકર્મ હોસ્પિટલ, ભાવનગર
📍 M-66, Opp. Takshila Complex, Nr. Shashtrinagar Bus Stop, Shashtrinagar, Bhavnagar, Gujarat – 364003
📞 02782511971 | 8780011230
#ઊંઘનથીઆવતી #ઊંઘ #આયુર્વેદનુંઅમૃત #વૈદ્યઅરૂણવાઘેલા #Ayurveda #AmrutAyuCare #Panchkarma #Bhavnagar #sleep #howtogetgoodsleep #peacefullsleep
#goodsleep
#Struggletosleep