Перейти к содержимому

આંખની નસ સુકાઈ ગઈ છે” એટલે શું? 👁️ શું દ્રષ્ટિ પાછી આવી શકે?

DrSid Official

0:00 / 0:00

આંખની નસ સુકાઈ ગઈ છે” એટલે શું? 👁️ શું દ્રષ્ટિ પાછી આવી શકે?

10 618 просмотров · 2 недели назад
DrSid Official
291 подписчик
10 618 просмотров · 2 недели назад
આંખની નસ સુકાઈ ગઈ છે એવું ડૉક્ટર કહે ત્યારે તેનો અર્થ શું થાય છે? 👁️ આ વીડિયોમાં જાણો: • Optic Atrophy એટલે શું? • આંખની નસને નુકસાન થવાના કારણો • શું આંખની નસ ફરીથી સાજી થઈ શકે? • દ્રષ્ટિ કેટલી પાછી આવી શકે? • ક્યારે તાત્કાલિક આંખના નિષ્ણાતને બતાવવું જરૂરી છે? આંખની નસ સંબંધિત કોઈપણ સમસ્યાને અવગણશો નહીં. Dr. Siddharth Patel Vitreo-Retina Consultant Jethwa Eye Hospital, Anand, Gujarat ⚠️ Disclaimer: આ વિડિયો માત્ર સામાન્ય માહિતી અને જાગૃતિ માટે છે. વ્યક્તિગત નિદાન અથવા સારવાર માટે તમારા આંખના નિષ્ણાતની સલાહ લો. #OpticAtrophy #આંખનીનસ #આંખનીનસસુકાઈગઈછે #EyeHealth #VisionLoss #EyeDoctor #Retina #Ophthalmology #GujaratiHealth #DrSiddharthPatel