આવ્યો ન્યાયનો દિન // Aavyo Nyayno Deen // Gujarati Christian Song //Kishor Vasava
GAMIT WORSHIPERS
0:00 / 0:00
આવ્યો ન્યાયનો દિન // Aavyo Nyayno Deen // Gujarati Christian Song //Kishor Vasava
502 894 просмотра · 4 года назад
GAMIT WORSHIPERS
170 тыс. подписчиков
502 894 просмотра · 4 года назад
Praise the Lord
FOLLOW US ON INSTAGRAM
/ gamitworshipers
/ kishorvasavaministries
Source of Song : Khristi Geetmala1988 (Page No.207,208) and Kirtan Sagar
Music,Mixing:Chris Vasava
Mastering:Bro.Avinash Gavit
Singers:Sis.Ravina Gamit
Music Director:Bro.Kishor Vasava
Video By: Worshipers Team
Shooting Venue:Thuti
Special Thanks to:Pastor Dipak Gamit and Pastor William Gamit
Lyrics
જાગો જાગો નર ને નાર,
આ તો છેલ્લો છે પોકાર આવ્યો ન્યાયનો દિન
તમે થાઓને તૈયાર,
નહીં લગાડો રે વાર આવ્યો ન્યાયનો દિન
૧. હો...ઘેરી ઘેરી વાદળી માં,
ઈશુજી દેખાય ઇશુજી દેખાય
સાથે દૂતોની છે ફોજ,પ્રાર્થના કરજો રોજ રોજ
આવ્યો ન્યાયનો દિન...
૨. હો...રણશિંગડાનાં નાદ સાથે,
દુતોની છે ફોજ દૂતોની છે ફોજ
મૂએલાં મૂડદાં ઉઠી જાય,સગા વ્હાલા ભેગાં થાય
આવ્યો ન્યાયનો દિન...
૩.હો...હાથમાં લીધું સૂપડું ને
કરે ખળી સાફ કરે ખળી સાફ
ઘઉં ભરે રે વખાર ભૂસું ફેંકી દેશે બહાર
આવ્યો ન્યાયનો દિન...
૪.હો...ઘરઘર ઘરઘર ઘંટી ફરે,
દળનારી બે નાર દળનારી બે નાર
એક લઈ લેવાય બીજી પડતી મૂકાય
આવ્યો ન્યાયનો દિન...
૫.હો...પાપી લોકો થરથર ધ્રૂજે
કરતાં રે પોકાર કરતાં રે પોકાર
પ્રભુ બચાવો આ વાત અમારી ગતિ શી થનાર
આવ્યો ન્યાયનો દિન...
૬.હો...આસન ઉપર બેસે પ્રભુ
કરવા જગનો ન્યાય કરવા જગનો ન્યાય
ઘેટાં બકરાં જુદા થાય એના ભક્તજનો હરખાય
આવ્યો ન્યાયનો દિન...
૭.હો...પાપો કરો પંથ છોડી
આવો ઈસુ પાસ આવો ઈસુ પાસ
એ તો પાપીનો તારનાર એ છે શાંતિનો સરદાર
આવ્યો ન્યાયનો દિન...
Please Subscribe Our Official YouTube Channel , Like & Share
Thank you.
Team Gamit Worshipers