ગુજરાતી સ્ટાઈલમાં ને ઝટપટ ને સરળ એવી દાળ ઢોકળી |Dal Dhokri Recipe
Riya's home Kitchen
0:00 / 0:00
ગુજરાતી સ્ટાઈલમાં ને ઝટપટ ને સરળ એવી દાળ ઢોકળી |Dal Dhokri Recipe
182 просмотра · 2 нед. назад
Riya's home Kitchen
933 подписчика
182 просмотра · 2 нед. назад
ગુજરાતી સ્ટાઈલમાં ને ઝટપટ ને સરળ એવી દાળ ઢોકળી |Dal Dhokri Recipe
દાળઃ-
100 ગ્રામ દાળ
વઘાર માટેઃ-
3 ચમચી તેલ
1 ચમચી રાઈ
1 ચમચી જીરુ
હીંગ
1 નંગ ડુંગળી
1 નંગ ટમેટા
1 ચમચી મરચા પાવડર
હળદર
નમક
આમચુર પાવડર
સંચળ
લોટ માટેઃ-
10 ચમચી ઘંઉનો લોટ
4 ચમચી બેસન
1 ચમચી મરચા પાવડર
હળદર
નમક