• ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ •#હરીહરસંવાદ • સ્વામિનારાયણ કીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
• ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ •#હરીહરસંવાદ • સ્વામિનારાયણ કીર્તન
39 341 просмотр · 2 г. назад
Hari Har Samvad
56,9 тыс. подписчиков
39 341 просмотр · 2 г. назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કિર્તન
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
પીળા પીતાંબર પહેરા છે ને જર કસી જાંબા શોભે છે
કેડ ને કંદોરે મન મારા મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
માથે મુગટ પહેર્યા છે ન કાને કુંડળ શોભે છે
વાંકડીએ વાળી રે મન મારું મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
ભાલમાં તિલક કર્યા છે કુમકુમ ચાંદલો શોભે છે
અણીયાળી આંખે રે મન મારા મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
મોઘરાની માળા છે અને હાથમાં ફૂલ શોભે છે
ગુલાબી ગાલે મન મારા મોહિની રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
દશએ આંગળીયે વેઢ છે હાથમાં રૂમાલ શોભે છે
કડ ના લટકે મન મારા મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
પગમાં ઝાંઝર પહેર્યા છે ને રૂમઝૂમ રૂમજુમ ચાલે છે
ઘૂઘરીના જાણકારી મને મારા મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
ચરણે ચાકડી પહેરી છે ચાલે ચટકતી ચાલ જો
ચટકતી ચાલે રે મન મારા મોહી રહ્યા
ઘનશ્યામ આવ્યા મારે ઘેર હું તો થઈ રાજીના રેડ
માણકીએ ચડીને વાલો મારા આવ્યા
ઓરડે આવીને વાલો મારા ઉભા રહ્યા
#vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,
છપૈયા, ઉત્તરપ્રદેશ, ભારત, ગુજરાત, અમદાવાદ, કાલુપુર, અક્ષરધામ, ભુજ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, વડતાલ, મૂળી મંદિર, ધોળકા, સારંગપુર, દિલ્હી ,જેતલપુર,
ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સર્જુદાસ, ધર્મદેવ, ભક્તિ માતા, નરનારાયણ દેવ , લક્ષ્મી નારાયણ દેવ, રાધા રમણ, રેવતી બળદેવજી, દાદા ખાચર, દરબાર,