JMC Recruitment 2026 | જામનગર મહાનગરપાલિકા ભરતી 2026 | 39 જગ્યાઓ | Qualification, Age, Salary, Apply
Vivan Education Center
0:00 / 0:00
JMC Recruitment 2026 | જામનગર મહાનગરપાલિકા ભરતી 2026 | 39 જગ્યાઓ | Qualification, Age, Salary, Apply
129 просмотров · 4 дн. назад
Vivan Education Center
255 подписчиков
129 просмотров · 4 дн. назад
🚨 JMC Recruitment 2026 – જામનગર મહાનગરપાલિકા સીધી ભરતી 2026
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી!
જામનગર મહાનગરપાલિકા દ્વારા U.P.H.C. અને U.C.H.C. (શહેરી આરોગ્ય સેવાઓ) અંતર્ગત વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 ની કુલ 39 જગ્યાઓ માટે ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે.
📌 આ વીડિયોમાં શું જાણવા મળશે?
✅ કુલ જગ્યાઓ અને પોસ્ટની વિગતો
✅ શૈક્ષણિક લાયકાત (Qualification)
✅ ઉંમર મર્યાદા અને Age Relaxation
✅ કેટેગરી પ્રમાણે અનામતની માહિતી
✅ પગાર ધોરણ અને Salary Details
✅ અરજી ફી (Application Fees)
✅ Online Application Process
✅ Selection Process અને Merit List
✅ જરૂરી દસ્તાવેજો અને Final Checklist
📅 મહત્વપૂર્ણ તારીખો:
અરજી શરૂ: 28/10/2026
છેલ્લી તારીખ: 17/11/2026 (રાત્રે 23:45 વાગ્યા સુધી)
🌐 Official Website:
https://ojas.gujarat.gov.in
🌐 Jamnagar Municipal Corporation:
https://mcjamnagar.com
📢 સરકારી ભરતીની તમામ માહિતી, Job Updates અને Career Guidance માટે VIVAN EDUCATION CENTER ની YouTube Channel ને Subscribe કરો.
@VivanEducationCenter
👍 વિડિયો પસંદ આવે તો LIKE કરો
📲 મિત્રો સાથે SHARE કરો
🔔 નવી ભરતીની માહિતી માટે BELL ICON દબાવો.
VIVAN EDUCATION CENTER – LEARN | PREPARE | GROW
#JMCRecruitment2026 #JamnagarBharti2026 #GujaratJob #OJASBharti #GujaratGovernmentJobs #VivanEducationCenter