હો હો રે ડાકોરમાં આજે દિવાળી👇લખેલું🙏ડાકોરના ઠાકોરની દિવાળીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
હો હો રે ડાકોરમાં આજે દિવાળી👇લખેલું🙏ડાકોરના ઠાકોરની દિવાળીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora
2 120 просмотров · 18 ч назад
Vibha Yashwant Vora
44,6 тыс. подписчиков
2 120 просмотров · 18 ч назад
હો હો રે ડાકોરમાં આજે દિવાળી👇લખેલું🙏ડાકોરના ઠાકોરની દિવાળીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora
હો હો રે ડાકોર માં આજે દિવાળી🪔
દિવાળી દિવાળી આજે તો દિવાળી
આજે પધાર્યા છે વનમાળી
આજે પધાર્યા છે રણછોડરાયજી
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
કુમ કુમ કેસર ના સાથીયા પુરાવુ
અખંડ રાત અજવાળી રે
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
મનરૂપી કોડિયામાં પ્રેમ તેલ પુર્યા
જ્યોત અખંડ અજવાળી
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
મારા ને શ્યામના બંધાણા જોડલા
ગરબે રમીએ દઈ તાળી
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
હુ રે ગોરી ને મારો કાનુડો શ્યામ છે
જોડી મળી છે રૂપાળી
હો હો રે ડાકોર માં આજે દિવાળી
નગરીના લોક ઊભા જુએ રે તમાશો
નીરખીને રૂપ નિહાળી
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
દિવડાની રૂડી જ્યોત પ્રગટાવી
ભક્તોની મહેફિલ જામી રે
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
ડાકોરના નાથ આજે દિવાળી ઉજવે
ભક્તોના નાથ આજે દિવાળી ઉજવે
રણછોડરાય આજે દિવાળી ઉજવે
ભક્તોને દર્શન આપવા દોડે રે
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
ભક્તો નો સ્વામી વા'લો છેલ-છબીલો
એ રમતા લે છે રંગતાળી
હો હો રે ડાકોરમાં આજે દિવાળી
🙏🌹🌿🥳🙏🌹🌿🥳🙏🌹🌿🥳
#હોહોરેડાકોરમાંઆજેદિવાળી
#નીચેલખેલુંછે
#ડાકોરનાઠાકોરનીદિવાળીનુંનવુંકિર્તન૨૦૨૬
#દિવાળીસ્પેશિયલકિર્તન૨૦૨૬
#vibhayashwantvora
#hohoredakormaaajediwali
#nichelakheluche
#dakornathakornidiwalinunavukirtan2026
#diwalispecialkirtan2026
#diwaligeet
#દિવાળીગીત
#gujaratigeet
#happydiwali
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#lyricalvideo
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#ranchodrainunavukirtan2026
#રણછોડરાયનુંનવુંકિર્તન
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને દિવાળી સ્પેશિયલ નવું જ ડાકોરના ઠાકોરની દિવાળીનું કિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
જય માતા લક્ષ્મી🙏🌹🌿🙏🌹🌿