Перейти к содержимому

ચાલો દિવાળી ઉજવીયે👇લખેલું🙏ધનતેરસથી લાભપાંચમ ઉજવણીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora

Vibha Yashwant Vora

0:00 / 0:00

ચાલો દિવાળી ઉજવીયે👇લખેલું🙏ધનતેરસથી લાભપાંચમ ઉજવણીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora

513 просмотров · 1 дн. назад
Vibha Yashwant Vora
44,6 тыс. подписчиков
513 просмотров · 1 дн. назад
ચાલો દિવાળી ઉજવીયે👇લખેલું🙏ધનતેરસથી લાભપાંચમ ઉજવણીનું નવું કિર્તન🙏Vibha Yashwant Vora દિવાળી સ્પેશિયલ નવું કિર્તન 🙏🌹🥳🌿🙏🌹🥳🌿 ગાયિકા : વિભા યશવંત વોરા નીચે લખેલું છે લખાણ સાથે ચાલો દિવાળી ઉજવીએ રે ઘરઘરમાં દીવા ઝગમગતા મારા વાલા બારણે તોરણ બંધાવીએ રે આંગણે રંગોળી સોહાય મારા વાલા ... ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા મનગમતી મીઠાઈ બનાવીએ રે મનગમતા મેવા ખાઈએ મારા વાલા .. ચાલો ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા નવા કપડા પહેરીએ રે આકાશે દિવો શોભે મારા વાલા ... ચાલો ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા નાના મોટા સૌ સાથે રે ઉત્સવની મોજ માણીએ મારા વાલા ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા પહેલો દિવો અગિયારસે રે રામ આવ્યાનો આનંદ મારા વ્હાલા ... ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા બીજો દિવો વાઘબારસનો રે ગાયમાંની પૂજા કરીએ મારા વાલા ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા ત્રીજો દિવો ધનતેરસનો રે ધન ની પૂજા કરીએ મારા વાલા ... ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા ચોથો દિવો કાળીચૌદશનો રે ઘરમાંથી કંકાસ કાઢો મારા વાલા ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા પાંચમો દિવો અમાસનો રે લક્ષ્મીની પૂજા કરીએ મારા વાલા ... ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા નવા વરસનું સ્વાગત રે ગોવર્ધન પૂજા થાય મારા વાલા છપ્પન ભોગ જમોને મારા વાલા સાલ મુબારક કહેવાય મારા વાલા... સાલ મુબારક કહેવાય મારા વાલા... ચાલો ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા ભાઈબીજ દિવસ સોહામણું રે ભાઈ બહેન નું હેત મારા વાલા ... ચાલો ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા લાભ પાંચમ દિવસ રઢિયામણું રે કામની શરૂઆત કરીએ મારા વાલા ... ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘરમાં દીવા ઝગમગતા મારા વાલા ઉત્સવ અનેરો ઉજવીએ મારા વાલા...ચાલો ઘરઘરમાં દીવા ઝગમગતા મારા વાલા ... ચાલો ચાલો દિવાળી ઉજવીએ રે ઘર ઘર માં દીવા ઝગમગતા મારા વાલા 🙏🌹🥳🌿🙏🌹🥳🌿🙏🌹🥳🌿 Like Share And Subscribe Thanks For Watching જય શ્રી કૃષ્ણ🙏🌹🥳🌿 રાધે રાધે🙏🌹🥳🌿 🙏🌹🌿🙏🌹🌿🙏🌹🌿🙏🌹🌿 #ચાલોદિવાળીઉજવીયેરે #નીચેલખેલુંછે #ધનતેરસથીલાભપાંચમઉજવણીનુંજોરદારનવુંકિર્તન૨૦૨૬ #vibhayashwantvora #chalodiwaliujaviyere #nichelakheluche #dhanterasthilabhpachamujavaninujordarnavukirtan2026 #diwaligeet #દિવાળીગીત #gujaratigeet #happydiwali #gujaratibhajan #satsangibhajan #lakhansathe #lyricalvideo #ગુજરાતીભજન #સત્સંગીભજન ---------------------------------------------------------------------------------- My Youtube Family 🙏🙏 Jai Shree Krishna 🙏🙏 Radhe Radhe 🙏🙏🙏 હું તમને દિવાળી સ્પેશિયલ નવું જ ગીત સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે લગ્નગીત ભજનો ધૂનો ભક્તિપદો દેશભક્તિગીતો સ્વાગત ગીતો હિન્દી ગીતો. બાળગીત હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે. આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો Thanks For Watching જય શ્રીકૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી🙏🌹🌿🙏🌹🌿