ડિલિવરી નજીક છે? સોનોગ્રાફી રિપોર્ટ પછી ડૉક્ટરે બહેનને શું સમજાવ્યું?
Dr. Mohil Patel
0:00 / 0:00
ડિલિવરી નજીક છે? સોનોગ્રાફી રિપોર્ટ પછી ડૉક્ટરે બહેનને શું સમજાવ્યું?
11 241 просмотр · 3 дн. назад
Dr. Mohil Patel
95,5 тыс. подписчиков
11 241 просмотр · 3 дн. назад
ગયા મહિને સોનોગ્રાફી કરાવ્યા પછી હવે બહેન ફરી તપાસ માટે આવ્યાં છે. સોનોગ્રાફી રિપોર્ટ જોઈને ડૉ. મોહિલ પટેલે તેમની ડિલિવરી વિશે શું કહ્યું? શું સમજાવ્યું અને કયો નિર્ણય કોના હાથમાં છે? તે જાણવા માટે આખો વીડિયો છેલ્લે સુધી જુઓ.
આ વીડિયોમાં તમને આ બાબતો સમજાશે:
✅ સોનોગ્રાફી રિપોર્ટ પછી ડિલિવરી વિશે ડૉક્ટર કેવી રીતે માર્ગદર્શન આપે છે
✅ ડિલિવરીના સમય પહેલાં સગર્ભા બહેનોએ કઈ વાતો જાણી લેવી જોઈએ
✅ ડિલિવરી વિશે ડૉક્ટર અને દર્દી વચ્ચે ખુલ્લી વાતચીત કેમ જરૂરી છે
👩⚕️ Dr. Mohil Patel
MBBS, DGO, FMAS (Mumbai)
Advanced Laparoscopic & Gynae-Endoscopic Surgeon
📍 Ankur Maternity Home & Clinic, Nava Naroda, Ahmedabad
🔔 આવી સ્ત્રી-આરોગ્ય, પ્રેગ્નન્સી અને ડિલિવરીની સાચી માહિતી માટે ચેનલ Dr. Mohil Patel ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.
#DrMohilPatel #ડિલિવરી #સોનોગ્રાફી #પ્રેગ્નન્સી #સગર્ભાઅવસ્થા #NormalDelivery #CSection #PregnancyCare #Ahmedabad #GujaratiHealth