મુંબઈ મંદિરથી લાવવામાં આવી અખંડ જ્યોત 🔥 | સિદ્ધિવિનાયક મંદિરે ઉમટ્યા લાખો ભક્તો 🙏 | મહેમદાબાદ 2026 |
MEHUL VLOG 007
0:00 / 0:00
મુંબઈ મંદિરથી લાવવામાં આવી અખંડ જ્યોત 🔥 | સિદ્ધિવિનાયક મંદિરે ઉમટ્યા લાખો ભક્તો 🙏 | મહેમદાબાદ 2026 |
447 просмотров · 3 дня назад
MEHUL VLOG 007
6,85 тыс. подписчиков
447 просмотров · 3 дня назад
મુંબઈ મંદિરથી લાવવામાં આવી અખંડ જ્યોત 🔥 | સિદ્ધિવિનાયક મંદિરે ઉમટ્યા લાખો ભક્તો 🙏 | મહેમદાબાદ 2026 |
લાખો ભક્તોની ભીડ વચ્ચે સિદ્ધિવિનાયક ગણેશજીના ભવ્ય દર્શન | મહેમદાબાદ 2026 |
🙏 ગણપતિ બાપ્પા મોરિયા 🙏
મહેમદાબાદમાં વાત્રક નદીના કિનારે આવેલું ભવ્ય સિદ્ધિવિનાયક દેવસ્થાન — ભગવાન ગણેશના આકારમાં બનેલું આ અનોખું મંદિર ભક્તો માટે આસ્થાનું સુંદર સ્થળ છે. 🛕🙏
આ વીડિયોમાં આપણે જોઈશું સિદ્ધિવિનાયક મંદિરનો ઇતિહાસ, મંદિરની ભવ્ય રચના, ગણેશજીના દર્શન અને મંદિર પરિસરનો સુંદર નજારો.
મંદિરની વિશેષતા, તેની રચના અને અહીંની ધાર્મિક માન્યતાઓ વિશે જાણકારી મેળવવા માટે આખો વીડિયો જરૂરથી જુઓ.
🙏 ગણપતિ બાપ્પા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. 🙏
📍 સ્થળ: સિદ્ધિવિનાયક દેવસ્થાન, મહેમદાબાદ, ગુજરાત
🎥 ચેનલ: Mehul Vlog 007
વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ↗️ અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં.
#SiddhivinayakMandir #Mahemdabad #GanpatiBappaMorya #GaneshMandir #Siddhivinayak #GujaratTemples #GujaratTourism #TempleHistory #GujaratiVlog #MehulVlog007