હરિ ૐ મૌન સાધના આશ્રમ, નડિયાદ ||Hari Om Ashram, Nadiyad 🕉️
Jignesh Pathak vlog
0:00 / 0:00
હરિ ૐ મૌન સાધના આશ્રમ, નડિયાદ ||Hari Om Ashram, Nadiyad 🕉️
1 141 просмотр · 1 год назад
Jignesh Pathak vlog
3,02 тыс. подписчиков
1 141 просмотр · 1 год назад
હરિ ૐ મૌન સાધના આશ્રમ, નડિયાદ ||Hari Om Ashram, Nadiyad 🕉️
હરિ: ૐ આશ્રમ : આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા. ગઈ સદીના ગુજરાતના જુદી જ ભાતના સંત પૂજ્ય શ્રીમોટાની સમાજને આગવી દેણ.
તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો. ત્યાર બાદ 1955–56માં ગુજરાતમાં બે સ્થળે હરિ: ૐ આશ્રમ સ્થાપ્યા. નડિયાદ નજીક શેઢી નદીને કિનારે પ્રથમ અને સૂરત નજીક જહાંગીરપુરામાં તાપી નદીના કિનારે બીજો આશ્રમ સ્થાપ્યો. પૂજ્ય શ્રીમોટાએ સ્થાપેલા આ આશ્રમોમાં આઠથી દસ મૌનમંદિરો છે
આ મૌન-એકાંત માટેના ઓરડાઓમાં બેઠેલા શ્રેયાર્થીને શ્રીમોટાની ‘અનેરી કાર્યશૈલી’થી ગૂઢ રીતે માર્ગદર્શન મળે છે. આશ્રમની સ્થાપનાના આરંભકાળમાં મૌન-એકાંતનો ગાળો એકવીસ દિવસનો રાખેલો પણ એ પછી ઓછામાં ઓછો એક સપ્તાહનો રાખવામાં આવ્યો. સાધકને રોજિંદી તમામ જરૂરિયાતો અંદર જ પૂરી પાડવામાં આવે છે.
અત્યારે મૌનમંદિરમાં બેસવા ઇચ્છનારે પોતાનું નામ અગાઉથી નોંધાવી દેવું પડે છે અને લગભગ દોઢ-બે વર્ષનું બુકિંગ અગાઉથી થઈ ગયેલું હોય છે !
bus travel vlog bus Yatra vlog
best vlogger gujarat
#jigneshpathakvlog
⬇️Facebook id⬇️
/ 1cbjuteqa6
⬇️location⬇️
https://maps.app.goo.gl/N7B7nsArpxvGY...
Sant Sree mota aashram
Peaceful Mind Center
Inner Journey Center a ashram
Spiritual Retreat Gujarat nadiad
Meditation Ashram India
મૌન સાધના નડિયાદ આશ્રમ
મૌનમંદિર મૌન યાત્રા કેન્દ્ર
Hari Om Maun Mandir
Nadiyad Spiritual Retreat
Mind Silence Center Gujarat
Meditation and Silence Ashram
Yoga and Maun Sadhana
#મૌનસાધના
#MaunMandir
#MaunSadhana
#MeditationNadiyad
#હરિઓમઆશ્રમ
#નડિયાદઆશ્રમ
#HariOmAshram
#મૌનમંદિર
#SilenceRetreat
#NadiyadAshram
#SpiritualNadiyad
#DhyanKendra
🌿 શાંતિ શોધી રહ્યા છો?
આવો HariOmAshramNadiyad માં –
જ્યાં "આહિ થાય છે મન સાધના" 🕉️
👇 Don’t forget to:
👍 Like
📲 Share
🔔 Subscribe
thank you🙏