Перейти к содержимому

માતા-પિતા ને તમે પૂછજો રે એ તો પૃથ્વીના દેવ છે(લખેલું છે) શ્રાદ્ધ સ્પેશ્યલ,લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો

Om Shiv Bhakti Channel

0:00 / 0:00

માતા-પિતા ને તમે પૂછજો રે એ તો પૃથ્વીના દેવ છે(લખેલું છે) શ્રાદ્ધ સ્પેશ્યલ,લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો

114 просмотров · 18 часов назад
Om Shiv Bhakti Channel
4,96 тыс. подписчиков
114 просмотров · 18 часов назад
માતા-પિતાને તમે પૂછજો રે એ તો પૃથ્વીના દેવ છે.( લખેલું છે) લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ..... જય શ્રી કૃષ્ણ..... _________________ કિર્તન __________________ માતા પિતાને તમે પૂજજો રે એ તો પૃથ્વીના દેવ છે ગોકુળમાં જાઓ કે મથુરામાં જાઓ હા રે તમે જાઓ કેદારનાથ કાશી રે એ તો પૃથ્વીના દેવ છે માતા પિતા ને પૂજ્યા નહીં તો હારે તને ક્યાંથી મળે અવિનાશી રે અએતો પૃથ્વીના દેવ છે માતા-પિતાને તમે પૂજજો રે... લાખો કમાવો કે કરોડો કમાવો હારે તમે બંગલા બનાવો બવ ન્યારા રે આતો પૃથ્વીના દેવ છે માતા-પિતાને પાળ્યા નહીં તો હારે છતે દિવે અંધારા થાશે રે હે એતો પૃથ્વીના દેવ છે માતા-પિતાને તમે પૂજજો રે..... જન્મ આપીને માતા પિતાએ હારે તને ખૂબ લડાવ્યા લાડ રે એ તો પૃથ્વીના દેવ છે દુઃખ વેઠીને તમને મોટા રે કર્યા હા રે તમે ભૂલશો નહીં એના લાડ રે એ તો પૃથ્વીના દેવ છે માતા પિતાને તમે પૂજજો રે...... ગઢપણની એની વશ્મી વેળાએ હારે તમે કરજો મા બાપની સેવા રે એ તો પૃથ્વીના દેવ છે લાખો આશીર્વાદ એમ ના રે લેજો હારે તમને મળશે મીઠા મેવા રે એ તો પૃથ્વીના દેવ છે માતા પિતા ને તમે પૂજજો રે...... પ્રભુને પામવાની સીડી માં બાપ છે હારે એના દિલડા કદી ના દુભાવશો રે એ તો પૃથ્વીના દેવ માતા પિતા ને તમે પૂછજો રે એ તો પૃથ્વીના દેવ છે #માતા-પિતાને તમે પૂછજો રે એ તો પૃથ્વીના દેવ છે#ઓમ શિવ ભક્તિ ચેનલ#ગણપતિ ભજન#શ્રાદ્ધના ભજન#શિવ ભજન#રાધાકૃષ્ણ ભજન#કાઠીયાવાડી નવા નવા ભજન#નરસિંહ મહેતા ના ભજન#શ્રાવણ મહિનાના ભજન#ગરબા#અધિક મહિનાના ભજન