Перейти к содержимому

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

Jayshree Raj

0:00 / 0:00

🌷ભજન લખેલું છે 🌷સખી ચાલ ભજન માં જોડાઈ જા (ધરતી ભજન મંડળ) વડોદરા -૯૮૨૫૧૬૧૯૪૮

52 598 просмотров · 1 г. назад
Jayshree Raj
9,97 тыс. подписчиков
52 598 просмотров · 1 г. назад
અમારા ભજન ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🌹🌹🌹ભજન 🌹🌹🌹 સખી ચાલ ભજનમાં જોડાઈ જા તને મળ્યો મનુષ્ય અવતાર ભજનમાં જોડાઈ જા તું તો મંદિર જવાનું ભૂલી ગઈ તું તો નાટક સેને મામા ફસાઈ ગઈ તારો ફેરો ફોગટ જાય ભજનમાં જોડાઈ જા તું તો દીવાને આરતી ભૂલી ગઈ તું તો ટીવી સીરીયલ માં ફસાઈ ગઈ તારો જીવતર એળે જાય ભજનમાં જોડાઈ જાય તું તો રાસ ને ગરબા ભૂલી ગઈ તો ડિસ્કો કરવામાં ફસાઈ ગઈ જરા કરી લે વિચાર ભજનમાં જોડાઈ જા તું તો જાત્રા કરવાનું ભૂલી ગઈ તું તો પિકનિક કરવામાં ફસાઈ ગઈ તારું ગઢપણ કેમ કરી જાય ભજનમાં જોડાઈ જા તું તો પૂનમ ને અગિયારસ ભૂલી ગઈ તું તો ચાઈનીઝ ખાવામાં ફસાઈ ગઈ તો વૈકુંઠમાં કેમ કરી જાય ભજનમાં જોડાઈ જાય તું તો કથા સાંભળવા નું ભૂલી ગઈ તું તો તારો મારો કરવામાં ફસાઈ ગઈ તારું ભક્તિનું ભાતું બાધ ભજનમાં જોડાઈ જાય 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺