Перейти к содержимому

MOTI VENTI (VERSES 22-28)/SATADA VENTI/PIR HASAN KABIRDIN (R.A.)

Sarang Ginan Collection

0:00 / 0:00

MOTI VENTI (VERSES 22-28)/SATADA VENTI/PIR HASAN KABIRDIN (R.A.)

305 просмотров · 3 г. назад
Sarang Ginan Collection
885 подписчиков
305 просмотров · 3 г. назад
Moti Venti/Sarang Ginan Collecton/Pir Hasan Kabirdin (r.a.) એજી સામી તમારેનામે તો હું ચડી, ચડી તે ચોક બજાર; જયાં કલપ જુગના મળશે, કરોડા કરોડ અપાર. મહેર કરો મોરા સાંઈયાં, અબળા શરણ તમારી. . . . . . . ૨૨ એજી અનંત જીવ જુગના મળશે, તેમાં તમેં આવજો આપ; ઢુંઢતા ઢુંઢતા સામી આવજો, અબળા નારીની પાસ. મહેર કરો . . . . . . . . . . . ૨૩ એજી ચાલી ચાલી હું થાકી રહી, સામી હવે નહિ રે ચલાય; અવગુણ અમારા સામી તમે મ જુઓ, સામી હવે નહિ રે રહેવાય. મહેર કરો . . . . . . . . . . . ૨૪ એજી સામી જલ વિના મછલી જેમ તડફડે, તેમ નર વિનાની નાર; પરણવાનો સાભાન સામી લાવજો, વાર મ કરશો લગાર મહેર કરો . . . . . . . . . . . . ૨૫ એજી સામી પૂરણ પરિબ્રહ્મ તમે અલખ રૂપી, જુગતી શુ વખાણું તમારી; તેજ સરૂપી સુંદરી, કરોડા કોરોડ જ નારી. મહેર કરો . . . . . . . . . . . . ૨૬ એજી સામી એવી નારીયું તમારી અશૅનિયું, બહુ છે રૂપ અપાર; અમે તો અરૂખડી અરૂપડી, તેની લાજ રાખજો ભરથાર. મહેર કરો . . . . . . . . . . . . ૨૭ એજી સામી તમારે ચરણે ચિત ચોટીરહ્યુ, બીજા કેને રે વળગુ; બિરદ અમારો છે સામી તમે વરો, ક્ષણ મ કરજો રે અળગું. મહેર કરો . . . . . . . . . . . ૨૮ #ismailiginan #SarangGinanCollection#PirHasanKabirdin