Перейти к содержимому

MOTI VENTI (VERSES 29-35)/RUHANI VISAL/PIR HASAN KABIRDIN(R.A.)

Sarang Ginan Collection

0:00 / 0:00

MOTI VENTI (VERSES 29-35)/RUHANI VISAL/PIR HASAN KABIRDIN(R.A.)

327 просмотров · 3 г. назад
Sarang Ginan Collection
885 подписчиков
327 просмотров · 3 г. назад
Satada Venti (29-35)/Sarang Ginan Collection/Pir Hasan Kabirdin (r.a.) એજી સામી લાજ અમારી તમે રાખજો, બીજે હાથે કેમ રે જવાય; તમારા નામનો નાળીયેર આવિયો, બીજો કેમ જોવાય. મહેર કરો મોરા સાંઇયાં, અબળા શરણ તમારી . . . . . . ૨૯ એજી સામી આધીન થઇને હું વિનંતી કરૂં, સામી તમે સાંભળજો કરણ; કાંઇક આધીન પણે બક્ષજો, સામી તમે અશરણના શરણ. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . ૩૦ એજી સામી અબળા તે આતુર અતિ ઘણી, નઇણે ઝરે છે નીર; તમ નરને નારીયું ઘણીયું, મારી જાણો ને પીડ. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . . ૩૧ એજી સામી કહી કહી હું કેટલું કહુ, સામી તમે છો રંગી રાય; મહેર કરીને સામી મુને મળજો, તો મારી રહેશે લાજાય. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . ૩૨ એજી અવગુણ અમારા તમે મનમાં મ ધરો, હું છઉં અબળા આધીન નાર; જોબનવંતી હું થઇ, હું છઉ બાળ કુંવાર. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . ૩૩ એજી અંબર આભૂષણ જે જોઇએ, સામી તે સરવે હું લાવુ; એ તો અમારો સામી અમને મળે, તો શણગાર શોભતી હું આવું. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . ૩૪ એજી સામી હું આદ ઉણિયાદથી વિનવું, જપું સાસ ઉસાસ; રોમે રોમે સામી તમે રમી રહ્યા, તો પાપ અમારા સરવે થાય નાશ. મહેર કરો . . . . . . . . . . . . . . . . . . . ૩૫ #ismailiginan #SarangGinanCollection#MotiVenti