પશુપાલનથી ગામડામાં કરોડોની આવક😱,₹2.41 Crore Hi-Tech Dairy Farm! 😱.
FARMING YOGI
0:00 / 0:00
પશુપાલનથી ગામડામાં કરોડોની આવક😱,₹2.41 Crore Hi-Tech Dairy Farm! 😱.
126 455 просмотров · 4 месяца назад
FARMING YOGI
111 тыс. подписчиков
126 455 просмотров · 4 месяца назад
પશુપાલનથી ગામડામાં કરોડોની આવક😱,₹2.41 Crore Hi-Tech Dairy Farm! 😱.
માનીમાં ડેરી ફાર્મની hf ગાયોનો વિડિઓ
• 👉 લોકો મજાક કરતા… આજે કરોડોમાં રમે છે 😎. ...
આ વિડિઓમાં તમે જાણી શકશો મણીમાં ડેરી ફાર્મ વિશે, જે એક આધુનિક અને સફળ Hi-Tech Dairy Farm છે 🐃🥛
📍 આ ડેરી ફાર્મ આવેલ છે:
ગામ – કસરા
તાલુકો – કાંકરેજ
જિલ્લો – બનાસકાંઠા (ગુજરાત)
માણીમાંએ નાની શરૂઆતથી આ તબેલાની શરૂઆત કરી હતી, પરંતુ આજે તેમની મહેનત, યોગ્ય આયોજન અને નવી ટેક્નોલોજીના ઉપયોગથી તેઓ એક સફળ ડેરી ઉદ્યોગપતિ બની ગયા છે 💪💰
આ ફાર્મમાં ભેંસોના દૂધનું ઉત્પાદન આધુનિક Milking Machine દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ઉત્પાદન વધે છે અને સમયની પણ બચત થાય છે 🚀
આજે આ ડેરી ફાર્મ વાર્ષિક ₹2.41 કરોડનું દૂધ ઉત્પાદન અને વ્યવસાય કરે છે — જે દરેક પશુપાલક માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે 🔥
🎯 આ વિડિઓમાં શું શીખશો?
👉 ડેરી ફાર્મ કેવી રીતે શરૂ કરવો
👉 હાઇટેક મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો
👉 ભેંસમાંથી વધુ દૂધ મેળવવાના ઉપાયો
👉 ડેરી બિઝનેસમાં વધારે કમાણી કેવી રીતે કરવી
🚜 આ વિડિઓ કોના માટે છે?
✔ પશુપાલકો
✔ યુવાનો (જે બિઝનેસ શરૂ કરવા માંગે છે)
✔ ફાર્મિંગમાં રસ ધરાવતા લોકો
#Banaskantha #પશુપાલન#DairyFarm #BuffaloFarming #MilkBusiness #HiTechFarming #FarmerSuccess #GujaratFarming