Перейти к содержимому

પાર્વતી નો લાલ આયો જયહો ગણેશદેવ કી - ( કિર્તન લખેલું છે ) | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

Nidhi Khara Official

0:00 / 0:00

પાર્વતી નો લાલ આયો જયહો ગણેશદેવ કી - ( કિર્તન લખેલું છે ) | ધૂન મંડળી | Nidhi Khara | Satsang Kirtan

94 901 просмотр · 1 год назад
Nidhi Khara Official
220 тыс. подписчиков
94 901 просмотр · 1 год назад
Nidhi Khara Official Presents Latest GANPATI Devotional Video Song titled " Parvati No Lal Aayo Jai Ho Ganesh Dev Ki " Sung by Nidhi Khara. Join this channel to get access to perks LYRICS :- ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ સિદ્ધિ સંગ લાયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ લાયો સિદ્ધિ લાયો.... રિદ્ધિ લાયો સિદ્ધિ લાયો લાયો લાભ શુભ જી રિદ્ધિ લાયો સિદ્ધિ લાયો લાયો લાભ શુભ જી હે રિદ્ધિ લાયો સિદ્ધિ લાયો લાયો લાભ શુભ જી રિદ્ધિ લાયો સિદ્ધિ લાયો લાયો લાભ શુભ જી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી હે પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ સિદ્ધિ સંગ લાયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી ડીજે બજે ઢોલ બજે ગુંજ સહનાઈ કી ગુંજ સહનાઈ કી ગુંજ સહનાઈ કી ડીજે બજે ઢોલ બજે.... ડીજે બજે ઢોલ બજે ગુંજ સહનાઈ કી ગુંજ સહનાઈ કી ગુંજ સહનાઈ કી અબીલ ઉડે ગુલાલ ઉડે જય દુંદાળા દેવ કી અબીલ ઉડે ગુલાલ ઉડે જય દુંદાળા દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ સિદ્ધિ સંગ લાયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી હે પંડાલ ગણેશ બિરાજે બિરાજે ઘેર ઘેર જી બિરાજે ઘેર ઘેર જી બિરાજે ઘેર ઘેર જી હે પંડાલ ગણેશ બિરાજે.... પંડાલ ગણેશ બિરાજે બિરાજે ઘેર ઘેર જી બિરાજે ઘેર ઘેર જી બિરાજે ઘેર ઘેર જી હે છોટે નાચે બડે નાચે નાચે લગાકે ઠૂમકી છોટે નાચે બડે નાચે નાચે લગાકે ઠૂમકી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ સિદ્ધિ સંગ લાયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી લડુ ધરે મોદક ધરે ભોજન કરે ગણેશજી ભોજન કરે ગણેશજી ભોજન કરે ગણેશજી હે લડુ ધરે મોદક ધરે.... લડુ ધરે મોદક ધરે ભોજન કરે ગણેશજી ભોજન કરે ગણેશજી ભોજન કરે ગણેશજી વિજયા ઉતારે આરતી આરતી ગણેશ દેવ કી વિજયા ઉતારે આરતી આરતી ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી રિદ્ધિ સિદ્ધિ સંગ લાયો જય હો ગણેશ દેવ કી પાર્વતી નો લાલ આયો જય હો ગણેશ દેવ કી ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે ઘેર ઘેર આનંદ ભૈયો જય હો ગણેશ દેવ કી હે બોલો જય હો ગણેશ દેવ કી 💎 Song :- Parvati No Lal Aayo Jai Ho Ganesh Dev Ki 💎 Singer :- Nidhi Khara 💎 Lyrics :- Vijaya Herma 💎 Music :- Nidhi Khara 💎 Festival :- Ganesh Chaturthi 💎Temple :- Siddhivinayak Temple, Shrimant Dagdusheth Halwai Ganpati Mandir 💎 Music Label :- Studio Siddharth ✱ નિધિ ખારા ના અન્ય સુપરહિટ ભજન - કિર્તન - ગરબા વિડિયો જોવા નીચેની લિંક ક્લિક કરો ✱ 1.    • ડોશો ડોશી મંદિરે જાય - સત્સંગ કિર્તન વિડિય...   2.    • રામ જેવા સ્વામી તોય સુખડા ન પામી -  વિડિયો...   3.    • ઘડપણ માં સેવા કોણ કરશે - સત્સંગ કિર્તન વિડ...   4.    • પાર્વતી ની હવેલી જે કોઈ ગાશે - વિડિયો | ધૂ...   5.    • હા રે માસી મથુરા થી મળવા આવ્યા - સત્સંગ કિ...   6.    • મારુ ઘરમાં કાંય ન ચાલે રે ઘડપણમાં - વિડિયો...   7.    • મારા ઘરમાં ચારેય ધામ મારે નથી જાવું તીરથ ધ...   Welcome to NIDHI KHARA OFFICIAL your favorite YouTube Channel for premium Gujarati Song. Enjoy the latest Kirtan, Songs and Much More. 💎 Subscribe to NIDHI KHARA OFFICIAL :    / @nidhikharaofficial-bt2ir   Thank You For Your Love and Support #ganpati #nidhikhara #ganesh #ganeshchaturthi #ganesha #gujarati #music #gujaratidevotionalsongs #devotionalsong #devotionalsong