દિવાળી સ્પેશ્યલ ચોળાફળી અને તેની ચટણી બનાવવાની પરફેક્ટ રીત | Perfect Cholafali Recipe With Chutney
Kailash Food
0:00 / 0:00
દિવાળી સ્પેશ્યલ ચોળાફળી અને તેની ચટણી બનાવવાની પરફેક્ટ રીત | Perfect Cholafali Recipe With Chutney
20 084 просмотра · 17 ч назад
Kailash Food
28,7 тыс. подписчиков
20 084 просмотра · 17 ч назад
દિવાળીના તહેવાર પર ઘરે જ બનાવો એકદમ ક્રિસ્પી, જાળીદાર અને બજાર જેવી સ્વાદિષ્ટ ચોળાફળી અને તેની સ્પાઇસી ચટણી! 😍 આ વીડિયોમાં અમે તમને જણાવીશું દિવાળી સ્પેશ્યલ ચોળાફળી બનાવવાની પરફેક્ટ રીત, જેમાં ચોળાફળી બનશે એકદમ પાતળી, ક્રિસ્પી અને ટેસ્ટી. સાથે જ શીખો ચોળાફળી સાથે ખાવાની મજેદાર ચટણી બનાવવાની સરળ અને પરફેક્ટ રીત. જો તમે પણ દિવાળીમાં ઘરે જ પરફેક્ટ માપ સાથે ચોળાફળી બનાવવા માંગતા હો, તો આ રેસીપી તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ સરળ રીતથી બનાવેલી ચોળાફળીનો સ્વાદ બાળકો અને મોટાઓ બધાને ખૂબ જ પસંદ આવશે. તો આ દિવાળીએ બજારમાંથી ચોળાફળી લાવવાને બદલે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચોળાફળી અને તેની ચટણી. ❤️
વિડિયો પસંદ આવે તો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે અમારી YouTube ચેનલ Kailash Food ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 🔔
#Cholafali #CholafaliRecipe #DiwaliSpecial #GujaratiRecipe #KailashFood