ફાફડા,ચટણી અને કાચા પપૈયાનો સંભારો બનાવવાની પરફેક્ટ રીત | Fafda, Chutney & Kacha Papaiya No Sambharo
Kailash Food
0:00 / 0:00
ફાફડા,ચટણી અને કાચા પપૈયાનો સંભારો બનાવવાની પરફેક્ટ રીત | Fafda, Chutney & Kacha Papaiya No Sambharo
28 716 просмотров · 1 дн. назад
Kailash Food
26,7 тыс. подписчиков
28 716 просмотров · 1 дн. назад
દશેરા સ્પેશ્યલ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ગુજરાતી ફાફડા, સાથે સ્વાદિષ્ટ ફાફડાની ચટણી અને ખાટો-મીઠો કાચા પપૈયાનો સંભારો બનાવવાની પરફેક્ટ રીત શીખો આ વિડિયોમાં! 😋🙏 દશેરા અને વિજયાદશમીના પાવન તહેવાર પર ઘરે જ બજાર જેવા એકદમ પરફેક્ટ ફાફડા, ટેસ્ટી ચટણી અને પરફેક્ટ સ્વાદવાળો કાચા પપૈયાનો સંભારો સરળ રીતે કેવી રીતે બનાવવો તે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. ફાફડા એકદમ ક્રિસ્પી બને, ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે અને સંભારો પણ પરફેક્ટ બને તે માટેની સરળ રીત અને જરૂરી ટિપ્સ આ વિડિયોમાં બતાવવામાં આવી છે.
જો તમને ગુજરાતી નાસ્તાની રેસિપી, દશેરા સ્પેશ્યલ વાનગીઓ અને પરંપરાગત ગુજરાતી ફરસાણ બનાવવાનું ગમતું હોય, તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. આ વિડિયો પસંદ આવે તો Like કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ સ્વાદિષ્ટ ગુજરાતી રેસિપી જોવા માટે Kailash Food ચેનલને Subscribe કરીને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.