ખુબ સરસ રાગ સાથે ગુરુજી નું ભજન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Krishna Mandal
0:00 / 0:00
ખુબ સરસ રાગ સાથે ગુરુજી નું ભજન લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
40 621 просмотр · 7 месяцев назад
Krishna Mandal
126 тыс. подписчиков
40 621 просмотр · 7 месяцев назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.....
... ગુરુજી નું કીર્તન....
જતી ને સતી એમ જ બોલ્યા રે
ચાવી દેજો સતગુરુ ને હાથ જો
એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે
સત રે ધર્મ નો આંબો રોપ્યો રે
મૂળ એના ગયા છે પાતાળજો ...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
સાખુ રે સુરંગપૂરમાં ઉગશે રે
વેડનારો હોય હોશિયાર જો
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
ગુરુજી સામે રે સેવકો નહીં બોલે રે
તેણે ગુમાવ્યો અવતાર જો ..
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
દૂધે રે ભરી છે તલાવડી રે
મોતીડે બાંધી છે પાળજો ...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
સુગરા હશે તે પાણી પી જાશે રે
નુગરા તરસા ચાલ્યા જાય જો ...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
એવા કાશીનગરના શેરમાં રે
લાખો આવે લાખો જાય જો ...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે
લાખો નો વેપાર લખી કરતો રે
લાખો કરે હીરાનો વેપાર જો ...
ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
વાસન સુકીયો ને થયો કોઠીયો રે
લાખો થયો કીડી ના મૂલ્યો જો ...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
રાથડા છૂટ્યા છે ગુરુના દ્વાર મારે
જાવું મારે ગુરુજીને મળવા રે ...
ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
અલખના આધારે ગુરુજી આવજો રે
લેવા આવો લાખા ની સંભાળજો..
ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે
બાર બાર વર્ષે રે ગુરુજી આવ્યા રે
લેવા આવ્યા લાખા ની સંભાળજો...
એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે
કઠણ વસન મારા ગુરુ ખમે રે
વાઢી છે અમે વનની વનરાયું રે
એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે
સત્ય સાધક એમ બોલ્યા રે
ચાવી મારા ગુરુજીને હાથ જો
ગુરુજી આવ્યા ને તાળા ઉઘડા રે
એવા કૃષ્ણ મંડળ ની વિનંતી રે
દેજો અમને સત્સંગ નો લાવો રે
ગુરુજી આવ્યા ને તાળા ઉઘડા રે
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivarકૃષ્ણ કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,